વોટ્સએપે કોર્ટમાં કેસ કર્યા બાદ કેન્દ્રનો વોટ્સએપને જવાબ – યૂઝર્સની ગોપનીયતાનો ઉલ્લંઘન કરવાનો અમારો કોઇ જ ઇરાદો નથી
વોટ્સએપે ભારત સરકારના નવા નિયમોને લઇને કોર્ટમાં કરી અરજી આ અરજી બાદ કેન્દ્ર સરકારે પણ વોટ્સએપને રોકડું પરખાવ્યું અમારો યૂઝર્સની ગોપનીયતાનો ઉલ્લંઘન કરવાનો કોઇ જ ઇરાદો નથી – કેન્દ્ર સરકાર નવી દિલ્હી: ફેસબૂકના માલિકત્વ હેઠળની મેસેજિંગ એપ વોટ્સએપ ભારત સરકારના નવા નિયમોને લઇને કોર્ટના દ્વાર ખખડાવ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે પણ મહત્વનું નિવેદન આપ્યું છે. […]


