1. Home
  2. Tag "government officials"

કર્ણાટકમાં 8 સરકારી અધિકારીઓના પરિસરમાં લોકાયુક્તના દરોડા

કર્ણાટકમાં, લોકાયુક્તે બુધવારે (23 જુલાઈ, 2025) 8 સરકારી અધિકારીઓના પરિસરમાં દરોડા પાડ્યા. લોકાયુક્ત દ્વારા અપ્રમાણસર સંપત્તિના કેસના સંદર્ભમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. IAS અધિકારી વાસંતી અમરનો પણ આમાં સમાવેશ થાય છે. વાસંતી અમર હાલમાં K-RIDEમાં સ્પેશિયલ ડેપ્યુટી કમિશનર પદ પર છે. લોકાયુક્તની ટીમે બેંગલુરુના આરટી નગરમાં વાસંતી અમરના ઘર પર દરોડા પાડ્યા છે. ગયા […]

સરકારી અધિકારીઓએ પોતાના મોબાઈલમાં હવે ધારાસભ્યો, સાંસદોના ફોન નંબર સેવ કરવા પડશે

ગાંધીનગરઃ ગુજરાતમાં જિલ્લા અને તાલુકાના સરકારી અધિકારીઓ સાંસદો અને ધારાસભ્યોના ફોન ઉપાડતા ન હોવાની ફરિયાદો ઊઠી હતી. આ અંગે કેટલાક ધારાસભ્યોએ પણ મુખ્યમંત્રીનું ધ્યાન દોર્યું હતું. આથી મુખ્યમંત્રીની સુચનાથી રાજ્યના સામાન્ય વહિવટી વિભાગે પરિપત્ર જારી કર્યો છે. જેમાં જણાવ્યા મુજબ સરકારી અધિકારીઓએ તેમના વિસ્તારના ધારાસભ્યો, સાંસદો અને પદાધિકારીઓને લેન્ડલાઈન અને મોબાઈલ ફોન સેવ કરી લેવા. […]

લો બોલો, કાનપુરમાં સરકારી બાબુઓ આરામ કરતા રહ્યાં અને બકરી ફાઈલ ચાવી ગઈ

લખનૌઃ કાનપુરમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. સરકારી કચેરીમાંથી એક બકરી ફાઈલ લઈને ભાગી ગઈ હતી અને કર્મચારીઓ આરામ કરતા રહ્યા. કર્મચારીઓની આ બેદરકારીનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો કાનપુરની બ્લોક ઓફિસનો છે. જ્યારે બકરીએ ઓફિસમાં ઘુસી ત્યારે કર્મચારીઓ ઠંડીથી બચવા તડકો લેતા હતા. તેમજ તેમણે બહાર […]

ગુજરાતઃ 9.61 લાખ સરકારી અધિકારી, કર્મચારી અને પેન્શનરોને 5 ટકા મોંઘવારી ભથ્થુ ચુકવાશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારનો નિર્ણય સરકારને અંદાજે 464 કરોડનું ભારણ વધશે એરીયર્સની રકમ ઓગસ્ટ માસના પગારની સાથે ચુકવાશે અમદાવાદઃ રાજ્ય સરકારના 9.61 લાખથી વધુ અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનરોને તા. 1 જુલાઈ 2019 થી 5 ટકા મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. આ મોંઘવારી ભથ્થુ જાન્યુઆરી-2020 થી દર માસે પગાર સાથે ચુકવવામાં આવી રહેલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code