1. Home
  2. Tag "government"

ઈટાલીઃ કાળઝાળ ગરમીને પગલે 15 શહેરમાં સરકારે રેડ એલર્ટ જાહેર કર્યું

દક્ષિણ યુરોપને ભારે ગરમી અસર કરી રહી છે સ્પેન, ફ્રાન્સ, જર્મની અને પોલેન્ડમાં ગરમી અતિ ચરમ સીમાએ પહોંચી શકે છે તાજેતરના દિવસોમાં ગ્રીસમાં 40C (104F) અથવા તેનાથી વધુ તાપમાન નોંધાયું હતું નવી દિલ્હીઃ ઇટાલીના 15 શહેરો માટે આજે  રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કારણ કે દક્ષિણ યુરોપને ભારે ગરમી અસર કરી રહી છે. આગામી […]

સરકાર આ રાજ્યમાં 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચી રહી છે ટામેટાં

ચેન્નાઈ : દેશના વિવિધ રાજ્યોમાં ટામેટાના ભાવ 100 થી 150 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે, જ્યારે કેટલીક જગ્યાએ ભાવ 200 રૂપિયાને પણ વટાવી ગયા છે. આ દરમિયાન હવે કેટલાક રાજ્યોની સરકારો પણ સામાન્ય લોકોની મદદ માટે આગળ આવી છે. ટામેટાંના આસમાની કિંમતોથી લોકોને રાહત આપવા માટે તમિલનાડુ સરકારે મંગળવારે તેને 82 વાજબી દરે […]

મોંઘી દવાઓથી દર્દીઓને અને પરિવરજનોને મળશે રાહત, સરકારની આ એપથી મળશે ફાયદો

નવી દિલ્હીઃ જો દવાઓના વધતા બીલ તમને પણ પરેશાન કરે છે તો તમારા માટે રાહતની વાત એ છે કે, કેન્દ્ર સરકારે તાજેતરમાં ‘ફાર્મા સાહી દામ’ નામની એપ લોન્ચ કરી છે, જે ગ્રાહકોને બ્રાન્ડેડ દવાઓનો બોજ ઘટાડવામાં મદદ કરશે. આ એપ નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી દ્વારા વિકસાવવામાં આવી છે અને તેનો ઉપયોગ એન્ડ્રોઇડ અને iOS બંને […]

કોવિન ડેટા લીક કેસમાં સરકારે કરી સ્પષ્ટતા,કહ્યું- ડેટા સંપૂર્ણપણે સુરક્ષિત,સમાચાર પાયાવિહોણા

દિલ્હી :  દેશમાં કોવિડ રસીકરણ મેળવનારા લાભાર્થીઓના ડેટાનું ઉલ્લંઘન થઇ રહ્યું હોવાનો દાવો કરતા કેટલાક મીડિયા અહેવાલો અમુક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફરતા થયા છે. કોવિડ-19 સામે રસી આપવામાં આવી હોય તેવા લાભાર્થીઓના તમામ ડેટાનો જેના પર સંગ્રહ કરવામાં આવ્યો છે તેવા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના Co-WIN પોર્ટલના ડેટાનું ઉલ્લંઘન થયું હોવાનો આક્ષેપ આ અહેવાલોમાં કરવામાં […]

સરકાર સામાન્ય લોકો પર વધુ ટેક્સ લાદીને ‘નફો કમાણી’ કરી રહી છે: પી.ચિદમ્બરમ

નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે મોદી સરકાર ઉપર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર ઈંધણ પર વધુ ટેક્સ લાદીને નફો કરી રહી છે. આ સામાન્ય લોકોની કિંમતે કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલની કિંમતો “કૃત્રિમ રીતે” ઊંચી રાખવામાં આવી છે, જે મોંઘવારી વધવાનું એક કારણ છે. ભૂતપૂર્વ […]

નવા સંસદભવનના ઉદ્ઘાટન સાથે સરકારનું ધ્યાન હવે આ પ્રોજેક્ટ્સ પર,ટૂંક સમયમાં થઈ જશે તૈયાર

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દેશના નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું. આ સાથે સેન્ટ્રલ વિસ્ટા હેઠળ નિર્માણ કાર્યનો આ બીજો પ્રોજેક્ટ પૂર્ણ થયો છે. અગાઉ વિજય ચોકથી ઈન્ડિયા ગેટ સુધીના સેન્ટ્રલ વિસ્ટા એવન્યુના રિડેવલપમેન્ટનું કામ કરવામાં આવ્યું હતું. જેને રાજપથથી બદલીને ‘કર્તવ્ય પથ’ કરવામાં આવ્યો હતો. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવી રહેલા નિર્માણ […]

હવે પાસપોર્ટ લોકોને જલ્દી મળી શકે છે,સરકારે લીધો મહત્વનો નિર્ણય

હવે પાસપોર્ટ લોકોને જલ્દી મળી શકે છે સરકારે લીધો મહત્વનો નિર્ણય દિલ્હી : પાસપોર્ટ માટે દેશમાં લોકો મોટી સંખ્યામાં રોજ એપ્લાય કરતા હોય છે. પાસપોર્ટ માટેની પ્રોસેસ આમ લાંબી હોય છે જેમાં કેટલાક દિવસ લાગી જતા હોય છે પરંતુ હવે સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે જેના પછી લોકોને જલ્દીથી પાસપોર્ટ હાથમાં આવી જશે. […]

આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષઃ સરકાર ટેકાના ભાવે બાજરી, જુવાર અને રાગીની ખરીદી કરાશે

15મી મેથી ખેડૂતો નોંધણી કરાવી શકશે એક મહિના સુધીમાં ટેકાના ભાવે ખરીદી કરાશે નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનમાં ખરીદી કરાશે અમદાવાદઃ ભારત સહિત સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. મિલેટ વર્ષ અંતર્ગત રાજ્યમાં આગામી દિવસોમાં ગુજરાત સરકાર ટેકા ભાવે બાજરી સહિતના મિલેટની ખરીદી કરવામાં આવશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આ નિર્ણયથી ખેડૂતોમાં ખુશી ફેલાઈ […]

“ભાજપ કર્ણાટકમાં પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવશે”: કેન્દ્રીય મંત્રી અમિત શાહનો દાવો

દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દાવો કર્યો છે કે કર્ણાટકમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે મેં કર્ણાટકના તમામ વિસ્તારોની મુલાકાત લીધી છે. ગત ચૂંટણીની સરખામણીએ તમામ પ્રદેશોમાં ભાજપ તરફ વલણ, ઉત્સાહ અને સમર્થન પ્રચંડ છે. ભાજપ ત્યાં પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવશે. કોંગ્રેસ પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું […]

ભારતમાં હવે તમામ સ્માર્ટફોનમાં FM રેડિયો ફરજિયાત જોવા મળશે, સરકારનો નિર્ણય

નવી દિલ્હીઃ કેટલાક વર્ષો પહેલા સુધી દરેક સ્માર્ટફોનમાં FM રેડિયો ચોક્કસપણે ઉપલબ્ધ હતો, પરંતુ હવે ઘણી કંપનીઓ તેમના ફોનમાં FM રેડિયોની સુવિધા આપતી નથી. જો કે, હવેથી તમામ સ્માર્ટફોન માટે એફએમ રેડિયો ફરજિયાત રહેશે કારણ કે સરકારે આ અંગે એડવાઈઝરી જારી કરી છે. સરકારે તમામ સ્માર્ટફોન નિર્માતા કંપનીઓને તેમના ઉપકરણો પર એફએમ રેડિયો પ્રદાન કરવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code