ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી આર્થિક રીતે પણ વધુ ફાયદાકારક છેઃ રાજ્યપાલ
હાલોલના નવા ઢીંકવા ગામે રાજ્યપાલ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતના ખેતરે પહોંચ્યા રાજ્યપાલએ સ્વયં ગાય દોહી અને ખેતરમાં હળ ચલાવ્યું ગાંધીનગરઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના નવા ઢીંકવા ગામની મુલાકાત દરમિયાન પ્રગતિશીલ ખેડૂત લક્ષ્મણભાઈ ખુમાનભાઈ રાઠવાના પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન રાજ્યપાલ સ્વયં ખેતરમાં હળ ચલાવીને ખેતીકામમાં […]


