બોલિવૂડમાં અનેક હિટ ફિલ્મો આપનાર અભિનેતા ગોવિંદાનો આજે જન્મ દિવસ-જાણો તેમના વિશેની કેટલીક વાતો
અભિનેતા ગોવિંદાનો આજે જન્મ દિવસ 59 વર્ષના થયા અભિનેતા મુંબઈઃ- ગોવિંદા નામ આવે એટલે સૌ કોઈને ડાન્સ સ્ટેપ યાદ આવી જ જાય,, અભિનેતા ગોવિંદાના ડાન્સના લાખો દિવાના છે આજે પણ અનેક લોકો તેમને ફોલો કરે છે 80 અને 90ના દાયકામાં જે ફિલ્મોમાં ગોવિંદા દેખાતા હતા તે બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર બની હતી. ફિલ્મમાં તેની હાજરીને […]