1. Home
  2. Tag "govinda"

એકનાથ શિંદેની શિવસેનામાં સામેલ થયા ગોવિંદા, મુંબઈ ઉત્તર-પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી લડવાની શક્યતા

મુંબઈ: જાણીતા એક્ટર અને પૂર્વ સાંસદ ગોવિંદા એકનાથ શિંદે જૂથની શિવસેનામાં સામેલ થયા છે. ગોવિંદાને મુંબઈ ઉત્તર-પશ્ચિમ લોકસભા બેઠક પરથી શિવસેના યુબીટીના આમોલ કીર્તિકરના મુકાબલે મેદાનમાં ઉતારવામાં આવે તેવી શક્યતા છે. બુધવારે ગોવિંદાએ શિવસેના એકનાથ શિંદે જૂથના પ્રવક્તા અને પૂર્વ ધારાસભ્ય કૃષ્ણા હેગડે સાથે પણ બેઠક કરી હતી. તેના પછી રાજકીય વર્તુળોમાં ગણગણાટ શરૂ થયો […]

આજ સુધી કોઈ સુપરસ્ટારએ નથી તોડ્યો ગોવિંદાનો આ રેકોર્ડ…

90ના દાયકામાં સુપરસ્ટાર ગોવિંદાની સ્ટાઈલનો એક તબક્કો હતો. ગોવિંદા તેમના સમયના ટોપ એક્ટર હતા. ફિલ્મ હિટ કરવા માટે તેમનું નામ જ કાફી હતુ. ફેન્સ તેમની ફિલ્મ માટે આતુરતા પૂર્વક રાહ જોતા હતા. સાથે જ બોલિવુડના મોટા મોટા સ્ટાર્સ ગોવિંદાના નામથી ડરતા હતા. • આજ સુધી કોઈ નથી તોડી શક્યું ગોવિંદાનો આ રેકોર્ડ વર્ષ 1986માં આવેલ […]

બોલિવૂડમાં અનેક હિટ ફિલ્મો આપનાર અભિનેતા ગોવિંદાનો આજે જન્મ દિવસ-જાણો તેમના વિશેની કેટલીક વાતો

અભિનેતા ગોવિંદાનો આજે જન્મ દિવસ 59 વર્ષના થયા અભિનેતા મુંબઈઃ- ગોવિંદા નામ આવે એટલે સૌ કોઈને ડાન્સ સ્ટેપ યાદ આવી જ જાય,, અભિનેતા ગોવિંદાના ડાન્સના લાખો દિવાના છે આજે પણ અનેક લોકો તેમને ફોલો કરે છે  80 અને 90ના દાયકામાં જે ફિલ્મોમાં ગોવિંદા દેખાતા હતા તે બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર બની હતી. ફિલ્મમાં તેની હાજરીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code