1. Home
  2. Tag "GPS"

ST બસો હવે ઇન્ટિગ્રેટેડ વ્હીકલ ટ્રેકિંગ અને પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ (GPS)થી સજ્જ બની

ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા બદલાતા સમયની સાથે ટેક્નોલોજીની મદદથી મુસાફરોને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે અને તેમની મુસાફરીને સરળ અને સુલભ બનાવવા માટે હંમેશાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. એવો જ એક નિર્ણય નિગમે તાજેતરમાં અમલમાં મૂક્યો છે, જે મુજબ નિગમની એસટી બસોમાં ઇન્ટિગ્રેટેડ વ્હીકલ ટ્રેકિંગ અને પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ (જીપીએસ) ઇન્સ્ટોલ કરવામાં […]

કચ્છમાં ફરી ધરા ધ્રુજી, 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

અમદાવાદઃ કચ્છમાં વર્ષ 2001 પછી આવેલા ગોઝારા ભૂકંપ બાદ અવાર-નવાર ભૂકંપના હળવા આંચકા કચ્છમાં નોંધાય છે. કચ્છના ભૂગર્ભમાં ફોલ્ટ લાઈન સક્રિય થઈ હોવાથી અવાર-નવાર ભૂકંપના હળવા આંચકા આવતા હોવાનું મનાઈ રહ્યું છે. દરમિયાન વહેલી સવારે 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. તેનું કેન્દ્રબિંદુ દૂધઈથી 8 કિમી દૂર નોંધાયું હતું. ભૂકંપનો આંચકો આવતા વહેલી સવારે લોકો […]

સુરતમાં મ્યુનિ.કોર્પોરેશનના અધિકારીઓ, પદાધિકારીઓની કાર પર જીપીએસ લગાવાશે

સુરતઃ શહેરની મ્યુનિ.કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓને ફાળવવામાં આવેલી ગાડીઓમાં જીપીએસ સિસ્ટમ લગાડવાની વિચારણા ચાલી રહી છે. જેના કારણે અધિકારીઓમાં છૂપો રોષ ફેલાયો છે. કોન્ટ્રાક્ટ હેઠળ ભાડેથી ચાલી રહેલી ગાડીઓના બિલો વધુ પડતાં મુકાતા હોવાનું શાસકોના ધ્યાન પર આવ્યું છે. જેથી ખોટા ખર્ચા પર રોક લગાડવા શાસકોએ કવાયત હાથ ધરી છે. જો કે જીપીએસ સિસ્ટમથી લોકેશન […]

હવે ખતમ થઇ જશે ટોલ પ્લાઝા, તમારી કારમાં લાગેલા GPS વડે જ ટોલ કપાઇ જશે

હવે ટોલ ચૂકવવા માટે ટોલ પ્લાઝા પર લાઇનમાં નહીં ઉભવુ પડે સરકાર હવે ટોલની વસૂલાત માટે ફાસ્ટેગ અને જીપીએસ સિસ્ટમ પર કરી રહી છે કામ હવે તમારી કારમાં લગાવેલા જીપીએસથી જ ટોલ કપાઇ જશે નવી દિલ્હી: આગામી દિવસોમાં તમારે કોઇપણ ટોલ પ્લાઝા પર ટોલ ચૂકવવા માટે લાંબી લાઇનમાં પ્રતિક્ષા કરવાની નોબત નહીં આવે. આગામી એક […]

રાફેલની તાકાત વધી, જીપીએસ વગર ટાર્ગેટને શોધીને ખાતમો બોલાવતી મિસાઈલ હિસ્સો બનશે

દિલ્હીઃ દુશ્મનોને પરાસ્ત કરવા માટે ભારત દ્વારા રાફેલ વસાવવામાં આવ્યાં છે. એટલું જ નહીં ભારત-ચીન વચ્ચે ઉભા થયેલા વિવાદને પગલે સરહદ ઉપર રાફેલ પણ તૈનાત કરવામાં આવ્યાં હતો. એરફોર્સ દ્વારા યુદ્ધ વિમાન માટે ખાસ હથિયાર હમરની માંગણી કરાઈ હતી. જેનો ફ્લાઈટ ટેસ્ટ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આ હથિયાર GPS વગર પણ પોતાના ટાર્ગેટને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code