વડોદરાની એમ એસ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ 8મી નવેમ્બરે યોજાશે
વિવિધ ફેકલ્ટીના 14000 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે, પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યપાલ ઉપસ્થિત રહેશે, 270 જેટલા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અપાશે વડોદરાઃએમ.એસ.યુનિવર્સિટીનો 73મો પદવીદાન સમારોહ આગામી તા.8 નવેમ્બરે યોજાશે. પદવવીદાન સમારોહમાં 14000 જેટલા વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાશે અને તેજસ્વી વિદ્યાર્થીઓને 270 કરતા વધારે ગોલ્ડ મેડલ આપવામાં આવશે. એમ એસ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો.ભણગે તેમજ રજિસ્ટ્રાર ડો.ચૂડાસમાએ કહ્યું હતું કે, પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે અને દીક્ષાંત […]