ગુજરાતમાં મે મહિનાના અંત સુધીમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થાય તેવી શક્યતા
ઘણીબધી ગ્રામ પંચાયતોમાં વહિવટદારનું શાસન છે રાજ્ય ચૂંટણી પંચે પંચાયતોની ચૂંટણીની તૈયારી શરૂ કરી પંચાયતોની ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ થશે નહીં. ગાંધીનગરઃ ગુજરાતમાં ઘણીબધી ગ્રામ પંચાયતોમાં લાંબા સમયથી ચૂંટાયેલી પાંખ નહી, પરંતુ વહીવટદારોનું શાસન છે. ત્યારે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મે મહિનાના અંત સુધીમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થાય […]