1. Home
  2. Tag "grammy award"

ભારતીય મૂળની ચંદ્રિકા ટંડનને ગ્રેમી એવોર્ડ જીતવા બદલ પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા

ભારતીય-અમેરિકન સંગીતકાર ચંદ્રિકા ટંડને ‘ત્રિવેણી’ આલ્બમ માટે બેસ્ટ ન્યૂ એજ, એમ્બિયન્ટ અથવા ચાન્ટ આલ્બમ શ્રેણીમાં ગ્રેમી એવોર્ડ જીત્યો. પ્રધાનમંત્રી મોદીએ ચંદ્રિકાને તેની જીત બદલ અભિનંદન પાઠવ્યા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પીએમ મોદીએ લખ્યું: ઉદ્યોગસાહસિક ચંદ્રિકા ટંડનને ‘ત્રિવેણી’ આલ્બમ માટે ગ્રેમી જીતવા બદલ અભિનંદન. અમને તેમની સંગીત સિદ્ધિઓ પર ખૂબ ગર્વ છે. તે ભારતીય સંસ્કૃતિ પ્રત્યે […]

ગ્રેમી અવૉર્ડ સમારોહમાં ભારતીય ગાયક શંકર મહાદેવન સહિત અન્ય 4 કલાકારોને અવૉર્ડ મળ્યા

મુંબઈઃ ગ્રેમી અવૉર્ડ સમારોહમાં ભારતીય કલાકારોનો દબદબો જોવા મળ્યો છે. ભારતના કલાકારોને 66 ગ્રેમી અવૉર્ડ સમારોહમાં 5 અવૉર્ડ મળ્યા છે . ગાયક કલાકાર શંકર મહાદેવન અને તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનને બેન્ડ ‘શક્તિ’ આલ્બમ ‘ધીસ મૂમેન્ટ’ને બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમનો અવૉર્ડ મળ્યો છે. આ આલબમમાં 8 ગીતો છે. આ બેન્ડમાં શંકર મહાદેવન , જ્હોન મેક્લોનિન, ઝાકિર હુસૈન, […]

સંગીતકાર રિકી કેજને ગ્રેમી અવોર્ડ એનાયત – પીએમ મોદીએ ટ્વિટ કરીને આપી શુભેચ્છાઓ

સંગીતકાર રિકી કેઝને ગ્રેમી એવનોર્ડ એનાયત પીએમ મોદીએ પાઠવી શુભેચ્છાઓ દિલ્હી – સંગીત જગત માટે તાજેતરમાં જ ગ્રેમી એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું,આ એવોર્ડ સંગીત ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને આપવામાં આવે છે જે વિશ્વભરમાં ખૂબ પ્રખ્યાત એવોર્ડમાંથી એક ગણાય છે. વિતેલા દિવસને રવિવારે રાત્રે લાસ વેગાસમાં 64માો ગ્રેમી એવોર્ડ્સ યોજાયો હતો. આ એવોર્ડમાં ભારતીય સંગીતકારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code