ગુજરાતમાં ગ્રીન કવરમાં ચિંતાજનક ઘટાડો, વિકાસના નામે 10 લાખથી વધુ વૃક્ષોનું નિકંદન કઢાયુ
અમદાવાદઃ દેશનું ગ્રોથ એન્જિન ગણાતા ગુજરાતમાં વિકાસના નામે પર્યાવરણનો નાશ થતો જાય છે. છેલ્લા એક દાયકામાં લાખોની સંખ્યામાં લીલાછમ અને ઘટાટોપ વૃક્ષો જડમુળમાંથી કાપવામાં આવ્યા છે. તેના લીધે ગુજરાતના ગ્રીન કવરમાં પણ ઘટાડો થયો છે. ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના “સ્ટેટ ઓફ ફોરેસ્ટ રીપોર્ટ 2021” (IFSR) માં દેશના મેગા સિટી અમદાવાદમાં મોટા પાયે ફોરેસ્ટ કવરમાં ઘટાડો […]