લીલા શાકભાજીના ભાવમાં આંશિક ઘટાડો, પણ આદુના ભાવ પ્રતિકિલો રૂપિયા 88એ પહોંચ્યા
અમદાવાદ: શિયાળાના આગમનને હવે મહિનાનો સમય બાકી રહ્યો છે. ત્યારે શહેરના એપીએમસી માર્કેટમાં લીલા શાકભાજીની સારીએવી આવક થઈ રહી છે. જેના લીધે લીલાશાકભાજીના ભાવમાં આંશિક ઘટાડો થયો છે. જોકે રોજબરોજ આવક વધી રહી હોવાથી નવરાત્રી સુધીમાં શાકભાજીના ભાવમાં વધુ ઘટાડો થઈ શકે છે. જોકે આદુના ભાવમાં કિલોએ 5 રૂપિયાનો વધારો થતા ભાવ 87.5 રૂપિયા પ્રતિ […]