સૌરાષ્ટ્રમાં મગફળીના પાકમાં મુંડા નામની જીવાંતનો ઉપદ્રવ, ખેડૂતો પરેશાન
મુંડા જીવાત મગફળીના પાકના મૂળને ભારે નુકસાન પહોંચાડી રહી છે, કૃષિ નિષ્ણાંતોએ મુંડા જીવાતોને નિયંત્રિત કરવા યોગ્ય માવજતની સલાહ આપી, ખેડૂતોએ મદદ કરવા સરકારને વિનંતી કરી રાજકોટઃ સૌરાષ્ટ્રમાં આ વખતે મગફળીનું બમ્પર વાવેતર થયું છે. છેલ્લા એક મહિનાથી વરસાદ ખેંચાતા ખંડૂતોએ બોર-કૂવામાંથી પાણી મેળવીને સિંચાઈ કરીને મગફળીના પાકનો મરઝાતો બચાવી લીધો છે. ત્યારે મગફળીના […]