1. Home
  2. Tag "grow"

સોનપ્રયાગથી કેદારનાથ સુધી રોપવે બનતા પ્રવાસીઓ વધવાની સાથે રોજગારીની તકો વધશે

નવી દિલ્હીઃ કેદારનાથના દર્શને જતા લોકો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, કેન્દ્ર સરકારે રોપવેની યોજનાને મંજૂરી આપી છે. આ રોપવે 12.9 કિલોમીટર લાંબો હશે. તેનો ખર્ચ 4081 કરોડ રૂપિયા થશે. આ સુવિધા વધવાથી પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની શકયતા છે. જેથી સ્થાનિક રોજગારીની પણ નવો તકો ઉભી થશે. ઉત્તરાખંડમાં કેદારનાથ ધામ જનારા લોકો માટે […]

પાઈનેપલ દરરોજ ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ વધવા સહિત અનેક ફાયદા થાય છે

પાઈનેપલ ખૂબ જ રસદાર અને ખાટ-મીઠું ફળ છે. પાઈનેપલ, જેને આપણે અનાનસ તરીકે પણ ઓળખીએ છીએ, તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં કેલ્શિયમ, આયર્ન, ફાઇબર, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ અને વિટામિન્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેમાં રહેલા એન્ટીઑકિસડન્ટ અને ઉત્સેચકો ઘણી બીમારીઓને રોકવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી આપણા શરીરને ઘણા ફાયદા […]

ગુજરાતમાં કડકડતી ઠંડી, આગામી બે દિવસમાં ઠંડી વધવાની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ ચાલુ છે, જ્યારે બર્ફીલા પવનોને કારણે રાજ્યનું તાપમાન પણ ઘટી રહ્યું છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 14 ડિગ્રીથી નીચે ગબડી ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 4 દિવસ સુધી ગુજરાતના તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થવાની સંભાવના નથી. આગામી 2 દિવસમાં રાજ્યમાં તીવ્ર ઠંડી પડવાની શક્યતા છે. આજે ગુજરાતમાં તાપમાન 5 […]

ખરાબ કોલેસ્ટ્રોલ વધવાથી શરીર પર શું અસર પડે છે તે જાણો?

કોલેસ્ટ્રોલ એવી વસ્તુ છે જે તમારા લોહીમાં જોવા મળે છે. તે મીણ જેવો પદાર્થ છે જે સ્વસ્થ કોષો બનાવવામાં અને વિટામિન અને અન્ય હોર્મોન્સ ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. કોલેસ્ટ્રોલ તમારા શરીરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જ્યાં સુધી તે ખૂબ વધારે ન હોય. કોલેસ્ટ્રોલ બે પ્રકારના હોય છે: સારું કોલેસ્ટ્રોલ અને ખરાબ કોલેસ્ટ્રોલ. સારા કોલેસ્ટ્રોલને […]

શિયાળામાં બ્લડ પ્રેશર વધવાની ચિંતામાં છુટકારો મેળવા માટે દિનચર્યામાં આટલા ફેરફાર કરો

શિયાળામાં બ્લડ પ્રેશર વધવાની ફરિયાદ ઘણા લોકો છે. શિયાળાના દિવસોમાં આ સમસ્યા પણ વધી જાય છે કારણ કે આ દરમિયાન આપણી રક્તવાહિનીઓ સંકોચાઈ જાય છે અને તેની સાથે આપણે કોઈપણ પ્રકારની શારીરિક પ્રવૃત્તિ કરવાનું બંધ કરી દઈએ છીએ અને આ સાથે આપણે કંઈપણ વિચાર્યા વગર ખાવાનું શરૂ કરી દઈએ છીએ. જો હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાને […]

ત્રણ મહિનામાં ઈન્ટરનેટ સબસ્ક્રાઈબર્સમાં 1.96 ટકાનો વધારો થયોઃ ટ્રાઈ રિપોર્ટ

નવી દિલ્હીઃ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ 31 ડિસેમ્બર, 2023 ના રોજ પૂરા થતા ક્વાર્ટર માટે “ભારતીય ટેલિકોમ સર્વિસિસ પર્ફોર્મન્સ ઈન્ડિકેટર રિપોર્ટ” બહાર પાડ્યો. રિપોર્ટમાં ઈન્ટરનેટ સબ્સ્ક્રાઈબર્સની કુલ સંખ્યામાં વધારો દર્શાવવામાં આવ્યો છે, જે સપ્ટેમ્બર 2023 માં 918.19 મિલિયન હતો. ડિસેમ્બર 2023 માં 936.16 મિલિયન થઈ, જે 1.96% ની ત્રિમાસિક વૃદ્ધિ દર્શાવે છે. […]

વન વિસ્તારમાં વધારોઃ 75 રામસર સ્થળો તથા મેન્ગ્રૂવનું આવરણનો વિસ્તાર 364 ચોરસ કિ.મી વધ્યો

નવી દિલ્હીઃ ભારત વિશ્વના સૌથી મહત્વાકાંક્ષી સ્વચ્છ ઉર્જા પરિવર્તનનું નેતૃત્વ કરવા જઇ રહ્યું છે અને જળવાયુ પરિવર્તનની સમસ્યાનો સામનો કરવા માટે કટિબદ્ધતાપૂર્વક નક્કર પગલાં ભરી રહ્યું છે. કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતિ નિર્મલા સિતારમણ દ્વારા આજે સંસદમાં રજૂ કરવામાં આવેલા આર્થિક સર્વેક્ષણ 2022-23માં રેખાંકિત કરવામાં આવ્યું છે કે ભારતનો જળવાયુ અભિગમ આંતરિક રીતે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code