વર્લ્ડ બેંકે 2023-24માં ભારતની વૃદ્ધિનું અનુમાન ઘટાડીને 6.3 ટકા કર્યું
મુંબઈ : ભારતનો જીડીપી વૃદ્ધિ 2023-24માં વપરાશમાં કમી આવવાને કારણે ધીમી પાડીને 6.3 ટકા રહેવાની શક્યતા છે, જે અગાઉના 6.6 ટકાના અંદાજથી નીચે છે. વિશ્વ બેંકે મંગળવારે એક રિપોર્ટમાં આ વાત કહી હતી. વર્લ્ડ બેંકે તેના ઈન્ડિયા ડેવલપમેન્ટ અપડેટમાં જણાવ્યું છે કે વપરાશમાં ધીમી વૃદ્ધિ અને પડકારજનક બાહ્ય પરિસ્થિતિઓ વૃદ્ધિને અવરોધે તેવી શક્યતા છે તેમાં […]


