મુંબઈના GSB સેવા મંડળે ગણેશોત્સવ માટે 474.46 કરોડ રૂપિયાનું રેકોર્ડ વીમા કવચ લીધું
મુંબઈના કિંગ્સ સર્કલ ખાતે સ્થિત GSB સેવા મંડળે આ વખતે ગણેશોત્સવ માટે અત્યાર સુધીનો સૌથી મોટો વીમા કવચ લીધો છે. મંડળે લગભગ 474.46 કરોડ રૂપિયાની રેકોર્ડ વીમા પૉલિસી લીધી છે, જે ગયા વર્ષના 400 કરોડ રૂપિયા કરતા ઘણી વધારે છે. વીમા રકમમાં વધારો થવાનું કારણ સોના અને ચાંદીના દાગીનાના ભાવમાં વધારો અને કવરેજમાં વધુને વધુ […]