1. Home
  2. Tag "GST raids"

જામનગરમાં 20 પેઢીઓ પર જીએસટી વિભાગે પાડ્યા દરોડા, 80 કરોડની કરચોરી પકડાઈ

સ્ટેટ જીએસટીના અધિકારીઓએ 22થી વધુ સ્થળોએ સર્ચ કર્યુ, દિવાળીના ટાણે જ જીએસટીના દરોડાથી વેપારીઓમાં ફફડાટ, કેટલીક પેઢીના દસ્તાવેજો તપાસ માટે જપ્ત કરાયા જામનગરઃ દિવાળીના તહેવારોને ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે વેપારીઓ પોતાના ધંધામાં વ્યસ્થ બન્યા છે. ત્યારે સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા જામનગર શહેરમાં જુદી જુદી 20 જેટલી પેઢીઓના ધંધાના અને નિવાસસ્થાન મળીને 22થી વધુ […]

અમદાવાદ સહિત મહાનગરોમાં ફુડ-રેસ્ટોરન્ટ્સના ધંધાર્થીઓ પર જીએસટીના દરોડા

ફુડ-રેસ્ટોરન્ટના 16 વેપારીઓના 25 સ્થળોએ જીએસટીના અધિકારીઓએ સર્ચ કર્યુ, 52 કરોડના બિન હિસાબી વ્યવહારો મળ્યાં, અધિકારીઓએ ગ્રાહક બનીને ધંધાના સ્થળોએ ખાનગી રાહે ચકાસણી કરી, અમદાવાદઃ રાજ્યમાં નવરાત્રીના પર્વને લીધે મોડી રાત સુધી ફુડ રેસ્ટોરન્ટ્સ ચાલી રહી છે. ફુડ-રેસ્ટોરન્ટ્સના સંચાલકો દ્વારા જીએસટીની ચોરી થતી હોવાની  માહિતી મળતા  જીએસટીના અધિકારીઓએ અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીનગર, ભાવનગર, જૂનાગઢ અને […]

અમદાવાદ સહિત 6 શહેરોમાં પાન-મસાલા, તમાકુના વેપારીઓને ત્યાં GSTના દરોડા

અમદાવાદ,વાપી, હિંમતનગર સહિત 20 સ્થળોએ સર્ચ બિન હિસાબી 5 કરોડની ચોરી પકડાઈ GSTના દરોડાથી પાન-મસાલા-તમાકુંના વેપારીઓમાં ફફડાટ અમદાવાદઃ રાજ્યમાં અમદાવાદ, વાપી, હિંમતનગર સહિત 6 શહેરોમાં જીએસટી વિભાગના અધિકારીઓએ પાન-મસાલા અને તમાકુના 8 વેપારીઓને ત્યાં 20 જેટલા સ્થળોએ દરોડા પાડીને બિન હિસાબી 5 કરોડની કરચોરી પકડી પાડી છે. જીએસટીના સર્ચને લીધે વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો  હતો […]

અમદાવાદમાં પાન-મસાલા, તમાકુંના વેપારીઓને ત્યાં જીએસટી વિભાગના દરોડા

પાન-મસાલા-તમાકુના ડિલરોની રૂ. 68 કરોડની કરચોરી પકડાઈ જીએસટીના અધિકારીઓએ એક સાથે 22 સ્થળોએ પાડ્યા દરોડા બિનહિસાબી વેચાણ અને સ્ટોક મળી આવતા કાર્યવાહી અમદાવાદઃ શહેરના મણિનગર, કૂબેરનગર તેમજ ચાંગોદરમાં પાન.મસાલા અને તમાકુંના ડિલર્સને ત્યાં જીએસટી વિભાગના અધિકારીઓએ દરોડા પાડીને 5.68 કરોડની કરચોરી પકડી પાડી હતી. જીએસટી વિભાગના અધિકારીએ એકસાથે 22 જેટલાં સ્થળોએ સર્ચ કર્યુ હતુ. જેમાં […]

ગુજરાતમાં જુદા જુદા શહેરોમાં 40 સ્થળોએ કોચિંગ ક્લાસીસ પર GSTના દરોડા

મોડી રાત સુધી ચાલ્યો તપાસનો ધમધમાટ અમદાવાદ અને રાજકોટમાં બે કોચિંગ ક્લાસમાં સર્ચ કરાયું GSTના દરોડા પહેલા જ કેટલાક ક્લાસિસ સંચાલકોને માહિતી મળી ગયાની શક્યતા અમદાવાદઃ રાજ્યમાં અમદાવાદ, રાજકોટ સહિત શહેરોમાં 40 જેટલાં કોચિંગ ક્લાસ પર જીએસટીના અધિકારીઓએ દરોડા પાડ્યા હતા. દરોડાની એક સાથે થયેલી કાર્યવાહીથી ક્લાસિક સંચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. જીએસીના અધિકારીઓએ […]

ગુજરાતમાં પાન-મસાલાના વેપારીઓ પર જીએસટીના દરોડા, 192 કરોડની કરચોરી પકડાઈ

બિલ વગર વેપાર કરતા વેપારીઓ પર તવાઈ રોકડ વ્યવહારો અને બેનામી હિસાબો મળ્યા સ્ટેટ જીએસટીના દરોડાથી વેપારીઓમાં ફફડાટ અમદાવાદઃ રાજ્યમાં પાન-મસાલાના જથ્થાબંધ વેપારીઓ બિલ વિના માલ વેચીને જીએસટીની ચોરી કરતા હોય સ્ટેટ જીએસટીના અધિકારીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. જેમાં રાજશ્રી બ્રાન્ડ પર કાર્યવાહી કરીને 1.93 કરોડની કરચોરી પકડવામાં આવી છે. GST વિભાગની કામગીરીથી પાન […]

ઉત્તર ગુજરાતમાં 9 પેઢી પર GSTના દરોડા, 392 કરોડના બોગસ બિલિંગ પકડાયુ, 3ની ધરપકડ

અમદાવાદ:  સ્ટેટ જીએસટી ડિપોર્ટમેન્ટના અન્વેષણ વિભાગે ઉત્તર ગુજરાતની રોલિંગ મિલોમાં તપાસ હાથ ધરી નવ પેઢીમાંથી 392.83 કરોડના બોગસ બિલોથી 70.71 કરોડની ખોટી આઇટીસીની કરચોરી કરી હોવાનું પ્રકાશમાં આવતા 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યભરમાં કરચોરી કરી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડતા તત્વો સામે જીએસટી વિભાગ દરોડાની કાર્યવાહી કરી રહ્યું છે. સ્ટેટ જીએસટી […]

અમદાવાદમાં ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં GSTના દરોડા, લોખંડ અને સ્ક્રેપના વેપારીઓમાં ફફડાટ

અમદાવાદઃ શહેરના ઓઢવ અને નરોડા વિસ્તારમાં ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં લોખંડ અને સ્ક્રેપના ધંધાર્થીઓ અને વેપારી વેપારીઓની 10 પેઢીઓ પર સેન્ટ્રલ GST વિભાગે દરોડા પાડતા અનેક અનિયમિતતા જોવા મળી હતી. વેપારીઓએ મોટા પ્રમાણમાં બિલ વગર માલની ખરીદી અને વેચાણ કર્યાના પુરાવા હાથ લાગ્યાનું કહેવાય છે. તપાસમાં આ 10 પેઢીઓ સાથે સંકળાયેલ અન્ય વેપારીઓ અને પેઢીઓ સુધી તપાસનો […]

અમદાવાદમાં ડ્રાયફુટના વેપારીઓને ત્યાં GSTના દરોડા, 50 લાખથી વધુની કરચોરી પકડાઈ

અમદાવાદઃ  શહેરમાં દિવાળીના તહેવારોમાં કરોડો રૂપિયાનું ડ્રાયફ્રૂટ્સ વેચનારા અને ટેક્સ ચોરી કરનારા ડ્રાયફ્રૂટ્સના મોટા વેપારીઓ પર સ્ટેટ જીએસટીના અધિકારીઓએ દરોડા પાડીને તપાસ શરૂ કરી છે. જેમાં પ્રાથમિક તપાસમાં જ 50 લાખથી વધુની જીએસટીની કરચારી પકડાઈ હોવાનું કહેવાય છે. જીએસટીના અધિકારીઓ દ્વારા હજુ સર્ચ કરવામાં આવી રહ્યું છે. વેચાણ અને ખરીદીના કેટલાક ડોક્યુમેન્ટ જપ્ત કરવામાં આવ્યા […]

ઉત્તરપ્રદેશઃ સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનના સાળાની ફેક્ટરી ઉપર જીએસટીના દરોડા

લખનૌઃ સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનની મુશ્કેલીમાં વધારો થયો છે. તાજેતરમાં જ આવકવેરા વિભાગની ટીમે તેમના નિવાસસ્થાન સહિત 30 સ્થળો ઉપર દરોડા પાડ્યા હતા. જેમાં કરોડોની કિંમતની રોકડ અને દાગીના મળી આવ્યા હતા. આઈટીના દરોડાના અંતે કરોડોની કરચોરી ઝડપાવાની શકયતા છે. હવે જીએસટીની ટીમે આઝામ ખાનના સંબંધી હાજી રિઝવાનની ફેક્ટરી ઉપર જીએસટીએ દરોડા પાડ્યા હતા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code