થોરમાં ઉગતા લાલ ઝીંડવામાંથી GTUએ બનાવી કોરોના માટેની અક્સીર દવા
અમદાવાદ : કોરોનાના કાળમાં ગુજરાત ટેકનોલોજી યુનિએ ઘણા સરાહનીય કામ કર્યા છે. રેમડેસિવિર ઈન્જેક્શન નકલી છે કે અસલી તેની ફ્રીમાં ચકાસણી કરી આપવાનું કામ તદઉપરાંત કોવિડ સેન્ટરો પર પણ યુનિના પ્રધ્યાપકોએ સેવા આપી હતી. યુનિ દ્વારા અવનવા સંશોધનો પણ કરવામાં આવી રહ્યા છે. સામાન્ય રીતે કોરોના સંક્રમણ દરમિયાન અને કોરોના મટ્યા બાદ દર્દીઓને શરીરમાં અશક્તિની […]


