ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન તરીકે જે જે પટેલ ફરી બિનહરીફ, અન્ય પદાધિકારીઓ પણ ચૂંટાયા
                    અમદાવાદઃ ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી યોજાતા ચેરમેન તરીકે ધારાશાસ્ત્રી જે જે પટેલ ફરીવાર બિનહરીફ ચૂંટાયા છે. જ્યારે જૂનાગઢના ધારાશાસ્ત્રી મુકેશ કામદાર પણ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતાં. એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન તરીકે વડોદરાના નલીન પટેલ, એનરોલમેન્ટ કમિટીના સભ્ય તરીકે જામનગરના મનોજ અનડકટ, ફાયનાન્સ કમિટીના ચેરમેન તરીકે અમદાવાદના અનીલ કેલ્લા, રુલ્સ કમિટીના ચેરમેન તરીકે વલસાડના પ્રવીણ પટેલ, GLH […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
	

