1. Home
  2. Tag "Gujarat Board"

ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો થયો પ્રારંભ, પરીક્ષાર્થીઓનું સ્વાગત કરાયું

અમદાવાદ, 26 ફેબ્રુઆરી 2026: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ  દ્વારા આજથી ધો.10 અને 12ની પરીક્ષાનો શુભારંભ થયો છે, પરીક્ષાના પ્રથમ દિવસે આજે  પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓનું ગુલાબના ફુલ આપીને સ્વાગત કરાયું હતું. વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણરીતે પરીક્ષા આપી હતી. પરીક્ષાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા કલેકટરો, જિલ્લા પોલીસ વડા, શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ […]

ગુજરાત બોર્ડની ધો. 10અને 12ની પરીક્ષાની સાથે ઉત્તરવહી મૂલ્યાંકન શરૂ કરી દેવાશે

ગાંધીનગર, 24 ફેબ્રુઆરી 2026: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા. 26મી ફેબ્રુઆરીથી શરૂ થતી ધોરણ 10 અને 12ની પરીક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ધોરણ 10 અને 12 પરીક્ષાના પરિણામો પણ સમયસર આપી શકાય તે માટે પરીક્ષાના બીજા દિવસથી ઉત્તરવહીઓના મૂલ્યાંકન કાર્ય પણ શરૂ કરી દેવામાં આવશે, તેની પણ તમામ […]

ગુજરાત બોર્ડની ધો. 10 અને 12ની પરીક્ષા 15.27 લાખ પરીક્ષાર્થીઓ આપશે

અમદાવાદ,12 ફેબ્રુઆરી 2026:  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા. 26 મી ફેબ્રુઆરીથી લેવાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષામાં 15.27 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. પરીક્ષા માટે બોર્ડ દ્વારા મોટાભાગની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. પીક્ષાર્થીઓ માટે હેલ્પલાઈન સેવા પણ શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ભય દુર કરવા માટે પણ પ્રયાસો […]

ગુજરાત બોર્ડના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે 40 વિષયોની પ્રશ્નબેન્ક લોન્ચ કરાઈ

અમદાવાદ, 1 જાન્યુઆરી 2026: Gujarat Board launches question bank of 40 subjects for class 10 and 12 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)ના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે 40 વિષયોની ડિજિટલ પ્રશ્ન બેન્ક લોન્ચ કરવામાં આવી છે.  ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમના વિદ્યાર્થીઓ માટે સામગ્રી ઉપલબ્ધ છે. પ્રશ્ન બેંકમાં ધોરણ 10, ધોરણ […]

ધો. 10-12 માટે પરીક્ષા ફી ભરવાની તારીખ લંબાવવામાં આવીઃ જાણો ક્યાં સુધી રાહત મળી?

ગાંધીનગર, 6 ડિસેમ્બર, 2025ઃ Exam fee payment date for Std. 10-12 extended ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિવિધ પરીક્ષાની ફી ભરવાની તારીખ લંબાવવામાં આવી છે. આ અંગે બોર્ડ દ્વારા એક અખબારી યાદી દ્વારા તારીખોમાં ફેરફાર ઉપરાંત લેઈટ ફીની રકમ અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. પૂરી વિગત જાણવા માટે અહીં નીચે અખબારી યાદી […]

ગુજરાત બોર્ડ દ્વારા ધૂળેટીના દિવસે જ ધો.10-12ની પરીક્ષા ગોઠવાતા વાલીઓનો વિરોધ

બોર્ડ દ્વારા જાહેર રજાઓ જોયા વિના જ પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરાયું, 4થી માર્ચના રોજ ધૂળેટીના દિને પણ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા જવું પડશે, બોર્ડના છબરડા સામે વાલીઓમાં રોષ અમદાવાદઃ  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં 26મી ફેબ્રુઆરીથી પરીક્ષાનો પ્રારંભ થશે. અને […]

ગુજરાત બોર્ડના ધોરણ 10 અને 12ના મુખ્ય વિષયોના સેમ્પલ પેપરો ડાઉનલોડ કરી શકાશે

શિક્ષણ બોર્ડ દ્વારા પ્રશ્નપત્રોના પરિરૂપ જાહેર કરાયા, વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રની રચના અને સમય વ્યવસ્થાપન સમજવામાં સહાય મળશે, સેમ્પલ પેપર સોલ્વ કરવાથી વિદ્યાર્થીઓ લખવાની અને સમજવાની ઝડપ વધારી શકશે ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે દ્વારા ધોરણ 10 અને 12ના જનરલ અને સાયન્સ પ્રવાહ માટેના મુખ્ય વિષયોના સેમ્પલ પ્રશ્નપત્રોના પરિરૂપ જાહેર કરાયા છે. વિદ્યાર્થીઓ અને […]

ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પૂરક પરીક્ષાનું 27.61 ટકા પરિણામ

વિદ્યાર્થીઓનું પરિણામ 25.38 ટકા અને વિદ્યાર્થિનીઓનું પરિણામ 31.65 ટકા આવ્યું, માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જુન-જુલાઈમાં પુરત પરીક્ષા લેવામાં આવી હતી, GSEBની સત્તાવાર વેબસાઇટ gseb.org પરથી પરિણામ સરળતાથી જોઈ શકાશે ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જુન-જુલાઈ 2025માં લેવાયેલી ધોરણ 10ની પૂરક પરીક્ષા અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં […]

ગુજરાત બોર્ડના ધોરણ 10ના વિદ્યાર્થીઓને મંગળવારે માર્કશીટ અપાશે

પરિણામના 20 દિવસ બાદ વિદ્યાર્થીઓને માર્કશીટ અપાશે કાલે સોમવારે માર્કશીટ શાળાઓને પહોચતી કરી દેવાશે વિદ્યાર્થીઓએ પોતાની શાળાઓમાંથી માર્કશીટ મેળવવાની રહેશે અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત ફેબ્રુઆરી 2025માં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયાને 20 દિવસ બાદ તા. 27મી મેને મંગળવારથી વિદ્યાર્થીઓને માર્કશીટ અપાશે.  શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10ના વિદ્યાર્થીઓની માર્કશીટ […]

ગુજરાત બોર્ડની ધોરણ-12ની પૂરક પરીક્ષા માટે 19મી સુધી ફોર્મ ભરી શકાશે

ધો. 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહના નાપાસ વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે પરિણામ સુધારવા માગતા વિદ્યાર્થીઓ પણ પૂરક પરીક્ષા આપી શકશે કન્યા અને દિવ્યાંગ ઉમેદવારોને સરકારે પરીક્ષા ફી ભરવા માટે મુક્તિ આપી ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત ફેબ્રુઆરીમાં લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, બુનિયાદી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code