1. Home
  2. Tag "Gujarat Board"

ગુજરાત બોર્ડની ધો.10 અને12ની પરીક્ષાના મધ્યસ્થ મૂલ્યાંકનમાં ગેરહાજર શિક્ષકોને દંડ કરાશે

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 10 અને 12ની પરીક્ષા લગભગ પૂર્ણ થઈ જતા હવે ઉત્તરવહીઓના મૂલ્યાંકનની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યના 370થી વધુ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોમાં ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષાની લાખો ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી કરાશે. બીજીબાજુ પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિએ મૂલ્યાંકન […]

ગુજરાત બોર્ડની પરીક્ષાઃ વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી નિધન થતા શિક્ષણ જગતમાં ખળભળાટ, વાલીઓ ચિંતિત

અમદાવાદઃ ગુજરાતમાં ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે જ વર્ગ ખંડમાં ધો-12ના વિદ્યાર્થીને એટેક આવ્યા બાદ તેનું મોત થયું હતું. જેથી વિદ્યાર્થીઓ ઉપર અભ્યાસના ભારણને લઈને વાલીઓ અને શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. તેમજ વિદ્યાર્થીઓને શિક્ષણનો આટલો ભાર ના આપવા અને બોર્ડની પરીક્ષાનો વિદ્યાર્થીઓમાં ભય ઉભો ન કરવો […]

ગુજરાત બોર્ડની ધો.10 અને ધો. 12ની પરીક્ષાનો આજથી પ્રારંભ,15 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ   15 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા   સીએમ અને શિક્ષણમંત્રીએ પાઠવી શુભકામના અમદાવાદ:આજથી ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બોર્ડની વાર્ષિક પરીક્ષા શરૂ થશે.રાજ્યમાં કુલ 15 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. રાજ્યમાં ધોરણ 10માં 9 લાખ 64 […]

CBSEએ ધો.10 અને 12માં 30 ટકા કોર્ષ ઘટાડ્યો પણ ગુજરાત બોર્ડ કેમ સિલેબર્સ ઘટાડતી નથી?

અમદાવાદઃ ગુજરાતમાં ધો. 6થી12ની શાળાઓમાં ઓફલાઈન વર્ગો  દિવાળી પહેલાથી શરૂ થઈ ગયા છે. જોકે ઓફલાઈન સ્કૂલો શરૂ કરી છે તેની સાથે ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રાખવામાં આવ્યું છે. પરંતું કોરોનાને કારણે બાળકોના શિક્ષણ પર સૌથી મોટી અસર થઈ હોવાથી CBSE બોર્ડ દ્વારા 30 ટકા કોર્સ ઘટાડવામાં આવ્યો હતો. ત્યારે ગુજરાત શિક્ષણ બોર્ડે કોર્સ ઘટાડવા ગત […]

ગુજરાત બોર્ડનું ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે સવારે 8 વાગ્યે જાહેર કરાશે

અમદાવાદઃ ધો, 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરાયા બાદ હવે ધો. 12 સામાન્ય પ્રવાહનું આવતીકાલે 31 જુલાઈએ પરિણામ જાહેર કરવામાં આવશે. પરિણામ સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ result.gseb.org પર મૂકવામાં આવશે. આ પરિણામ સ્કૂલો પોતાની શાળાના પરિણામ ઈન્ડેક્સ નંબર અને પાસવર્ડ દાખલ કરીને લોગ-ઇન કરી શકશે તથા પ્રિન્ટ કરી શકશે. શાળાઓએ વિદ્યાર્થીઓને તેમના પરિણામની ઝેરોક્સ […]

CBSE બાદ ગુજરાત બોર્ડે પણ ધોરણ 12ની પરીક્ષા રદ કરીઃ વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે અવઢવ ભરી સ્થિતિ

ગાંધીનગરઃ કોરોનાએ સૌથી વધુ અસર શિક્ષણ ક્ષેત્રને કરી છે. ગુજરાત સરકારે ધોરણ 12ની પરીક્ષાનું સમયપત્રક પણ જાહેર કરી દીધુ હતું. અને તા. 1લી જુલાઈથી પરીક્ષા લેવાની જાહેરાત કરવામાં આવી હતી.પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકોના હિતમાં સીબીએસસીની પરીક્ષા રદ્દ કરવાના લીધેલા નિર્ણય બાદ ગઈકાલ રાતથી ગુજરાતનો શિક્ષણ વિભાગ અને શિક્ષણ બોર્ડ કામે લાગી ગયું હતુ. કેમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code