1. Home
  2. Tag "Gujarat Board"

ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા 130 કેદીઓ પણ આપશે, 4 પરીક્ષા કેન્દ્રો તૈયાર કરાયા

અમદાવાદઃ  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષા આગામી તા. 11 માર્ચથી શરૂ થશે. બોર્ડ દ્વારા પરીક્ષાની તમામ આગોતરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. અને ધો. 10 અને 12ની પરીક્ષાને લઈને એક્શન પ્લાન જાહેર કરી દેવામાં આવ્યો છે. જેમાં રેગ્યુલર અને રીપીટર વિદ્યાર્થીઓ સાથે જેલમાં રહેલા કેદીઓની પણ યાદી તૈયાર […]

ગુજરાત બોર્ડની માર્ચમાં લેવાનારી ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 98592 વિદ્યાર્થીઓ ઘટ્યાં

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ-એપ્રિલમાં લેવાનારી પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વર્ષે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં ગત વર્ષની તુલનાએ 98,592 જેટલા વિદ્યાર્થીઓ ઓછા નોંધાયા છે. ગત વર્ષે ધારણ 12 સામાન્ય પ્રવાહના પરીક્ષાર્થીઓની સંખ્યા વધારે હતી. જ્યારે આ વર્ષે 12 સામાન્ય પ્રવાહના પરીક્ષાર્થીઓમાં ઘટાડો થયો છે. કોરોના કાળમાં […]

ગુજરાત બોર્ડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું કાલે બુધવારે સવારે 8 વાગ્યે પરિણામ જાહેર થશે

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા  ગત માર્ચ 2023માં  લેવાયેલી ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આવતીકાલે બુધવારે જાહેર કરવામાં આવશે. શિક્ષણ બોર્ડને વેબસાઈટ પર સવારે 8 વાગ્યથી પરિણામ જોઈ શકાશે. ધોણ 12 સામાન્ય પ્રવાહનું કેટલા ટકા પરિણામ આવશે તેની અટકળો શરૂ થઈ ગઈ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ […]

ગુજરાત બોર્ડની ઘોરણ 10ની પરિક્ષાનું પરિણામ જાહેર, 64.62 ટકા આવ્યું પરિણામ

ઘોરણ 10ની બોર્ડની પરિક્ષાનું પરિણામ જાહેર 64.62 ટકા આવ્યું પરિણામ અમદાવાદઃ- આજરોજ ગુરુવાર 25 મે ના દિવસે ગુજરાત બોર્ડની ઘોરણ 10ની પરિક્ષાના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે વિદ્યાર્થીઓ પરિક્ષા આપ્યા બાદ આતુરતાથી પોતાના રિઝલ્ટની રાહ જોઈ રહ્યા હતા છેવટે આજે વહેલી સવારે વિદ્યાર્થીઓના ઈંતઝારનો આંત આવ્યો છે.ગુજરાત રાજ્યનું કુલ પરિણામ 64.22 ટકા આવ્યુ છે. જો […]

ધોરણ 10 અને 12ની પરીક્ષાના પ્રશ્નપત્રોના સ્ટ્રોંગરૂમમાં બારીઓને પણ સીલ મરાશે

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને  ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 14મી માર્ચથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થશે. બોર્ડ દ્વારા પરીક્ષાની તમામ આગોતરી તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. આગામી તા. 11 માર્ચે તમામ ઝોન કક્ષાએ પ્રશ્ન પત્રો સીલબંધ કવરમાં પહોંચાડવામાં આવશે. પેપર જે રૂમમાં સાચવીને મુકવામાં આવ્યા હશે તેના બારણાની સાથે બારીઓને પણ કાગળથી […]

ગુજરાત બોર્ડના ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરીક્ષા ફોર્મ 16મી ડિસેમ્બર સુધી સ્વીકારાશે

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2023માં લેવાનારી  ધો.-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના આવેદનપત્રો ઓનલાઇન સ્વીકારની કામગીરી શરૂ કરવામાં આવી છે. 16 ડિસેમ્બર સુધી ઓનલાઇન આવેદનપત્રો શિક્ષણ બોર્ડની વેબસાઇટ ઉપર સ્વીકારવામાં આવશે. બોર્ડ દ્વારા શાળાઓને પણ જરૂરી સુચના આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2023માં […]

ગુજરાત બોર્ડના ધો,10ના રિપિટર વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ કે બેજીક મેથ્સનો વિષય પસંદ કરી શકશે

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023માં લેવાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ધોરણ 10ના રિપિટર પરીક્ષાર્થીઓ માટે નિર્ણયલેવાયો છે. કે, ગયા વર્ષે ધોરણ 10ના સ્ટાન્ડર્ડ મેથ્સમાંથી નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પરીક્ષાનાં ફોર્મ ભરતા સમયે મેથ્સની પસંદગીમાં ફેરફાર કરીને બેઝિક મેથ્સનો વિકલ્પ પસંદ કરી શકશે, પરંતુ […]

CBSEના ધો.10માં બેઝિક ગણિત સાથે પાસ વિદ્યાર્થીઓને ગુજરાત બોર્ડમાં ‘ B ગૃપમાં જ પ્રવેશ

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)માંથી ધો.10 બેઝિક ગણિત સાથે પાસ વિદ્યાર્થીઓ માટે પરિપત્ર કર્યો છે. જેમાં ધો.10માં બેઝિક ગણિત સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓને ગુજરાત બોર્ડમાં ધો.11માં એ ગ્રૂપ અને એબી ગ્રૂપમાં પ્રવેશ આપવામાં આવશે નહીં  પરંતુ આવા વિદ્યાર્થીઓને ગુજરાત બોર્ડની શાળાઓમાં ધો.11માં માત્ર બી ગ્રુપમાં […]

ગુજરાત બોર્ડે ધોરણ 10 નું પરિણામ જાહેર કર્યું,આ રીતે કરો ચેક

ધો.10 નું પરિણામ જાહેર કર્યું gseb.org પર સરળતાથી જોઈ શકો છો ગાંધીનગર :ગુજરાત બોર્ડ ઓફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન, ગુજરાત બોર્ડે ધોરણ 10 નું પરિણામ જાહેર કર્યું છે.જે વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી તેઓ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને પરિણામ ચકાસી શકે છે.વિદ્યાર્થીઓએ પરિણામ જોવા માટે તેમનો રોલ નંબર અને રોલ કોડ દાખલ કરવો પડશે. […]

ગુજરાત બોર્ડના ધોરણ 10માં બેઝિક ગણિતને લીધે નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થશે

અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરાવામાં આવ્યું હતું હવે ધો. 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવશે. ધો.12 સાયન્સનું પરિણામ ગત વર્ષ કરતા વધારે આવ્યું છે. જ્યારે ધોરણ 10નું પરિણામ પણ ગત વર્ષ કરતા ઊંચુ આવશે એ નક્કી છે, કારણ કે, મોટાભાગના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code