1. Home
  2. Tag "Gujarat Budget 2021"

ગુજરાત બજેટ 2021- વડનગરને પ્રવાસન ક્ષેત્ર તરીકે વિકસાવવામાં આવશે

અમદાવાદઃ ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના સ્થળો ઉપર દર વર્ષો મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. સરકાર્ દ્વારા રજ્યાના પ્રવાસન અને યાત્રાધામોમાં વિશેષ સુવિધાઓ ઉભી કરાશે. આ ઉપરાંત વડનગરને પ્રવાસન ક્ષેત્રે વિકાસાવવામાં આવશે. ગુજરાત સરકારે બજેટમાં પ્રવાસન ક્ષેત્ર માટે રૂ. 488 કરોડની જોગવાઈ કરી […]

ગુજરાત રાજ્યના બજેટનું કદ છેલ્લા 60 વર્ષમાં રૂ.114.92 કરોડથી વધીને 2.17 લાખ કરોડ થયું

ગુજરાતના નાણામંત્રી નીતિન પટેલ 77મું બજેટ રજૂ કરી રહ્યા છે ગુજરાતનું પ્રથમ બજેટ વર્ષ 1960-61માં રજૂ કરવામાં આવ્યું હતું 60 વર્ષમાં ગુજરાત રાજ્યના બજેટનું કદ રૂ.114.92 કરોડથી વધીને 2.17 લાખ કરોડ થયું ગાંધીનગર: અત્યારે વિધાનસભામાં ગુજરાતના નાણાં મંત્રી નીતિન પટેલ 77મું બજેટ રજૂ કરી રહ્યા છે. આજે અમે આપને બજેટ વિશે એક રસપ્રદ વાત કહીશું. […]

ગુજરાત બજેટ 2021- ડાંગ જિલ્લાના ખેડૂતોને રસાયણ મુક્ત ખેતી તરફ વાળવા માટે સરકારની તૈયારી

અમદાવાદઃ નાયબમુખ્ય મંત્રી અને નાણામંત્રી નીતિનભાઈ પટેલે રૂ. 2.27 લાખ કરોડનું અંદાજપત્રી વિધાનસભામાં રજૂ કર્યું છે. આ બજેટમાં ખેડૂતો માટે વિવિધ યોજનાઓ જાહેર કરવામાં આવી છે. આદિવાસી વિસ્તાર ડાંગ જિલ્લાને સંપૂર્ણ રસાયણ મુક્ત ખેતી કરતો જિલ્લો બનાવવાની નેમ રાજ્ય સરકારે વ્યક્ત કરી છે. નાણામંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ડાંગ જિલ્લાને સંપૂર્ણ રસાયણ મુક્ત ખેતી […]

ગુજરાત બજેટ 2021: 1 માર્ચથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે

1લી ફેબ્રુઆરીએ કેન્દ્ર સરકાર સામાન્ય બજેટ રજૂ કરશે ગુજરાત વિધાનસભા બજેટ સત્રને લઇને આખરી તૈયારીઓ ચાલી રહી છે 1 માર્ચ, 2021થી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે ગાંધીનગર: ફેબ્રુઆરી મહિનો જનતા માટે ખૂબજ મહત્વનો છે કારણ કે 1 ફેબ્રુઆરીએ કેન્દ્ર સરકાર સામાન્ય બજેટ રજૂ કરશે. તો બીજી તરફ ગુજરાત સરકાર દ્વારા પણ બજેટની તૌયરીઓ શરૂ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code