1. Home
  2. Tag "Gujarat Budget"

ગુજરાતનું નિરાશાજનક બજેટ, ટેક્સની આવકમાં વધારો છતાંયે રાહતો આપવામાં કંજુસાઈઃ કોંગ્રેસ

ગાંધીનગરઃ કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ  રાજ્ય સરકારના  રજૂ થયેલા બજેટ વર્ષ 2024-25  મુદ્દે પત્રકારોને જણાવ્યું કે રાજ્યમાં મહેસૂલી ટેક્સની આવકમાં ખૂબ જ વધારો થયો છે,  સામે  લોકોને રાહતો આપવામાં સરકારે ખૂબ કંજુસાઈ કરી છે. સરકારની આવકો વધી,પણ પ્રજાને  કોઈ  પણ જાતની રાહત ન મળી. પ્રજાને અપેક્ષા હતી કે ગત વર્ષના બજેટમાં પણ ખાલી જાહેરાતો થઈ પણ આ વર્ષના બજેટમાં […]

ગુજરાત બજેટઃ કાયદા વિભાગ માટે કુલ રૂપિયા 2014 કરોડની જોગવાઈ

અમદાવાદઃ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. બીજી તરફ પીડિતોને ઝડપી ન્યાય મળી રહે તે માટે કાયદા વિભાગ દ્નારા ફાસ્ટટ્રેક કોર્ટ સહિતની સુવિધાઓ ઉભી કરાઈ છે. રાજ્ય સરકારે વિધાનસભામાં બજેટ રજુ કર્યું હતું. જેમાં કાયદા વિભાગ માટે કુલ રૂ. 2014 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. […]

ગુજરાતઃ સાઈબર ક્રાઈમના ગુના અટકાવવા 15 જિલ્લામાં ક્રાઈમ પોલીસ સ્ટેશન ઉભા કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં સ્માર્ટફોન અને ઈન્ટરનેટનો વપરાશ વધતાની સાથે લોકો હવે ઓનલાઈન ટ્રાન્જેક્શન કરતા થયા છે. બીજી તરફ ઠગો નવી-નવી તરકીબ અજમાવીને લોકો સાથે ઠગાઈ આચરી રહ્યાં છે. આમ સાઈબર ક્રાઈમના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. સરકારે સાઈબર ક્રાઈમના બનાવો અટકાવવા વિવિધ પગલા ભરવામાં આવી રહ્યાં છે. રાજ્ય સરકારના ગૃહવિભાગે સાઈબર ક્રાઈમના ગુના અટકાવવા માટે 15 […]

ગુજરાત બજેટ, ખેડુતો માટે પણ આકર્ષક જાહેરાતો, પાક કૃષિ યોજના માટે રૂ.2310 કરોડ ફાળવાયાં

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આઠ મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે સરકારે બજેટમાં ખેડુતો માટેની અનેક યોજનાની જાહેરાત કરી હતી. જેમાં પાક કૃષિ વ્યવસ્થાની વિવિધ યોજનાઓ માટે રૂ.2310 કરોડની જાગવાઈ કરવામાં આવી છે. તેમજ ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના અંતર્ગત જોગવાઇ રૂ. 81 કરોડ ફાળવવામાં આવશે. ઉપરાંત મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અંતર્ગત ખેતરમાં નાના ગોડાઉન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code