1. Home
  2. Tag "Gujarat LSA"

ગુજરાત એલએસએ, ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા ગુજરાતની ચોથી સ્ટેટ બ્રોડબેન્ડ કમિટીની બેઠક યોજાઈ

ગાંધીનગરઃ દેશભરમાં ડિજિટલ કોમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઝડપી વિકાસ થાય તે માટે નેશનલ બ્રોડબેન્ડ મિશન (એનબીએમ)ના વિઝનને અનુલક્ષીને ગુજરાત લાઇસન્સ્ડ સર્વિસ એરિયા, ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા ગાંધીનગર ખાતે ગુજરાત સરકારના મુખ્ય સચિવ પંકજ જોશીની અધ્યક્ષતામાં સ્ટેટ બ્રોડબેન્ડ કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠક દરમિયાન ગુજરાત એલએસએના ટેલિકોમ વિભાગના એડિશનલ ડાયરેક્ટર જનરલ શ્રી અજાતશત્રુ સોમાણીએ ગુજરાતના ટેલિકોમ ડેવલપમેન્ટ […]

અમદાવાદમાં નાગરિકોની સલામતી માટે સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમનું ટેસ્ટિંગ કરાશે

ગાંધીનગરઃ ગુજરાત LSA, દૂરસંચાર વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી રહી છે કે, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સહયોગથી તે અમદાવાદ અને તેની નજીકના વિસ્તારોમાં તા.29-8-2023 (મંગળવાર) ના રોજ સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમનું ટેસ્ટિંગ કરશે. આ પરીક્ષણ આપત્તિઓ દરમિયાન કટોકટીના સંદેશાવ્યવહારને વધારવા અને આપણા મૂલ્યવાન નાગરિકોની સલામતી અને સુખાકારીને સુનિશ્ચિત કરવા માટે […]

જામનગરમાં DoT,ગુજરાત LSA દ્વારા 5G ટ્રાયલ સેવાઓનું પરીક્ષણ

રાજકોટ:જામનગરમાં 5G ટ્રાયલ સેવાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.શહેરમાં DoT, ગુજરાત LSA દ્વારા આં પરીક્ષણ કરાયું હતું. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT), ગુજરાત LSA મહેશ પિપલાણી ડાયરેક્ટર અને સૂર્યશ ગૌતમ મદદનીશ ડિવિઝનલ એન્જિનિયરના અધિકારીઓની એક ટીમે 13 અને 14 જૂનના રોજ,જામનગર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ રિફાઈનરી અને ટાઉનશીપ ખાતે રિલાયન્સ જિયો ઇન્ફોકોમ (RJIL)ની 5G ટ્રાયલ સાઇટ્સની મુલાકાત લીધી.. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code