1. Home
  2. Tag "Gujarat news"

રાજ્ય સરકારનો સંવેદનાપૂર્ણ નિર્ણય, પ્રાથમિક શિક્ષકોને 4200 રૂપિયાનો ગ્રેડ પે યથાવત્ રહેશે

રાજ્યભરના શિક્ષકો માટે મહત્વના સમાચાર શિક્ષકોને હવે 4200નો ગ્રેડ પે મળશે આ સાથે લાંબા સમયથી ચાલતા શિક્ષકોના સંઘર્ષનો આવ્યો અંત ગાંધીનગર: રાજ્યભરના શિક્ષકો માટે એક મહત્વના સમાચાર આવ્યા છે. લાંબા સમયથી ચાલતા શિક્ષકોના સંઘર્ષનો આજે અંત આવ્યો છે. 4200 ગ્રેડ પે મામલે શિક્ષકો દ્વારા અનેક રજૂઆતો બાદ શિક્ષકોના ગ્રેડ પેમાં સુધારો કરાયો છે. નાયબ મુખ્યમંત્રી […]

ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષાને લઇને લીધો આ નિર્ણય, વિદ્યાર્થીઓને મળશે રાહત

કોરોના મહામારી વચ્ચે ગુજરાત યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓના હિતમાં લીધો નિર્ણય ગુજરાત યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને ઑનલાઇન પરીક્ષા આપવાનો વિકલ્પ આપ્યો ઑનલાઇન પરીક્ષા આપવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે MCQ ફોર્મેટ રહેશે અમદાવાદ: ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ બેકાબુ બન્યું છે ત્યારે તેની સૌથી વધુ અસર શિક્ષણ ક્ષેત્રમાં જોવા મળી રહી છે. આ વચ્ચે કોરોના સંક્રમણને લઇને વિદ્યાર્થીઓને કોઇ તકલીફ ન પડે તેમજ […]

દ્વારકા: શિવરાજપુર બીચને ટુરિઝમ સ્પોટ બનાવાશે, અનેક પ્રોજેક્ટ હાથ ધરાશે

શિવરાજપુર બીચને બ્લી બીચમાં સ્થાન મળ્યા બાદ હવે તેને ટુરિઝમ સ્પોટ તરીકે વિકસાવાશે આ માટે સરકાર દ્વારા ત્યાં અનેકવિધ પ્રોજેક્ટનું ટૂંક સમયમાં કરાશે અમલીકરણ આ બીચને દરિયાઇ માર્ગે સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારો સાથે જોડવા પણ સરકારની વિચારણા દ્વારકા: દ્વારકા પાસેના શિવરાજપુર બીચને વિશ્વ ફલક પર બ્લુ બીચમાં સ્થાન મળ્યા બાદ હવે આ જગ્યાને ટુરિઝમ સ્પોટ તરીકે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code