1. Home
  2. Tag "Gujarat police"

મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે ગુજરાત પોલીસની નવી પહેલ

અમદાવાદઃ ‘સાંત્વના કેન્દ્ર’ એક એવું સ્થળ હશે જ્યાં પોલીસ સ્ટેશનમાં આવતા તમામ બાળકો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને સંવેદનશીલતા અને સહાનુભૂતિ સાથે સાંભળવામાં આવશે: વિકાસ સહાય,  વુમન હેલ્પ ડેસ્ક, ચાઇલ્ડ વેલ્ફેર પોલીસ ઓફિસર, 181-અભયમ અને PSBSS(પોલીસ સ્ટેશન બેઇઝડ્ સપોર્ટ સેન્ટર) જેવી વિવિધ સેવાઓ એક જ છત નીચે ‘સાંત્વના કેન્દ્ર’માં ઉપલબ્ધ બનશે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને […]

ગુજરાત પોલીસે 3 વર્ષમાં ગુજરાત પોલીસે 16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું

ગાંધીનગરઃ ડ્રગ્સ જેવા માદક પદાર્થોનું દૂષણ આજે મહાનગરો ઉપરાંત ગામડાંઓ સુધી પહોંચી ગયું છે ત્યારે ગુજરાત સરકાર આ દૂષણને ડામવા માટે પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે 2021માં કેફી દ્રવ્યો પકડાવનારાને ઈનામ આપતી પ્રથમ નાર્કો રિવોર્ડ પોલિસી અમલમાં મૂકી હતી જેના પરિણામે ડ્રગ્સની જપ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે. ઑક્ટોબર 2021માં રિવોર્ડ પોલિસી […]

ગુજરાત પોલીસઃ 240 એએસઆઈને પીએસઆઇ તરીકે બઢતી અપાઈ

ગાંધીનગરઃ વર્ષ 2024માં 341 પી.એસ.આઇ, 397 એ.એસ.આઇ, 2445 હેડ કોન્સ્ટેબલ અને 3356 પોલીસ કોન્સ્ટેબલ ઉપરાંત 231 ક્લેરીકલ સ્ટાફ મળીને કુલ 6770 કર્મચારીઓને બઢતી આપવા લેવાયા અભૂતપૂર્વ પગલાં, સમયસર બઢતી થતા પોલીસ કર્મચારીઓમાં આનંદનો માહોલ, તેઓ હવે વધુ સમર્પણભાવે ફરજ બજાવવા પ્રેરિત થશે. ગુજરાત પોલીસ વિભાગના પોલીસ કર્મચારી-અધિકારીઓને સંવર્ગવાર સમયસર બઢતી મળી રહે તે માટે સતત […]

ગુજરાત પોલીસે રૂ. 180.37 કરોડથી વધુ કિંમતનો મુદ્દામાલ મુળ માલિકોને પરત કર્યો

અમદાવાદઃ રાજ્યના નાગરિકોની સલામતી અને તેમની સુવિધાને કેન્દ્રમાં રાખીને ગુજરાત પોલીસે શરૂ કરેલી ‘તેરા તુજકો અર્પણ’ પહેલ રાજ્યભરમાં સુખદ પરિણામો આપી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ ‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાઓમાં બે વર્ષમાં 2802 કાર્યક્રમો યોજી ગુજરાત પોલીસે […]

આંતરરાજ્ય સિરિયલ કિલરને ગુજરાત પોલીસે પકડી ગુનાઓની હારમાળા પર પુર્ણવિરામ મુક્યો

ગાંધીનગરઃ ક્રુર- નિર્દયી સિરિયલ કિલરને ગુજરાતમાં જ ફાંસીની સજા થશે ત્યારે આ દિકરીના પરિવારને અને ગુજરાતના નાગરિકોને ન્યાય મળશે, ખુબ જ ટુંકા સમયમાં આ ગુનેગાર સામે ચાર્જશીટ કરી તેને ફાંસીની સજા થાય તે રીતે સજ્જડ પુરાવાઓ જોડી કડક કાર્યવાહી કરાશે, ગુજરાત પોલીસે આ સિરિયલ કિલરને ના પકડ્યો હોત તો હજુ કેટલી દિકરીઓના જીવન બરબાદ કરતો […]

એક લાખથી વધુનો દારૂ પકડાશે તો જ સ્થાનિક પોલીસ સામે ખાતાકીય કાર્યવાહી કરાશે

અગાઉ 5000થી 25000નો દારૂ પકડાય તો જ પોલીસ સામે કાર્યવાહી કરાતી હતી, રાજ્યના ગૃહ વિભાગે જારી કર્યો નવો પરિપત્ર, દેશી દારૂ બનાવટનો માલ સામાનની કિમત ધ્યાને લેવાશે ગાંધીનગરઃ ગુજરાતમાં જે તે પોલીસ સ્ટેશન વિસ્તારમાં રૂપિયા 5000થી 25000નો દેશી કે વિદેશી દારૂ પકડાય તો સ્થાનિક પોલીસ સામે ખાતાકીય કાર્યવાહી કરવામાં આવતી હતી. આ પ્રક્રિયાના કારણે જે […]

ગુજરાત પોલીસનું કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે એવોર્ડથી વિશેષ સન્માન

નવી દિલ્હીઃ ગુજરાત પોલીસનાં સાયબર સેલ દ્વારા હેલ્પલાઇન નં.1930ના ઉત્કૃષ્ટ મેનેજમેન્ટ થકી રાજ્યના નાગરિકોને સાયબર ક્રાઈમથી સુરક્ષિત રાખવા બદલ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે દિલ્હી ખાતે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયને એવોર્ડથી વિશેષ સન્માન પ્રાપ્ત થયું છે. જાગૃત નાગરિકોના સહકારથી અને ગુજરાત પોલીસની ત્વરિત કામગીરીના પરિણામે ગુજરાતને આ ગૌરવ મળ્યું છે. સ્ટેટ […]

ગુજરાતમાં પોલીસ વિભાગના કર્મચારીઓની લાંબી રજાની માહિતી DGPએ મંગાવી

લાંબી રજા લઈને વિદેશ ગયેલા પોલીસ કર્મચારીઓની તપાસ કરાશે, અન્ય જિલ્લામાં બદલી કરાયેલા કર્મચારીઓ પણ સીકલીવ ભોગવતા હોય છે ગાંધીનગરઃ રાજ્યમાં કેટલાક શિક્ષકો લાંબી રજાઓ લઈને વિદેશમાં વસવાટ કરતા હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા બાદ આરોગ્ય વિભાગમાં પણ કેટલાક કર્મચારીઓ લાંભી રજાઓ ભોગવતા હોવાના કિસ્સા ધ્યન પર આવ્યા હતા. ત્યારે રાજ્ય સરકારે તમામ વિભાગોને લાંભી રજા […]

ગુજરાત પોલીસમાં PSI, લોકરક્ષક, સહિત 12 હજાર જગ્યાઓ માટે આજથી ફોર્મ ભરી શકાશે

ગાંધીનગરઃ પોલીસ વિભાગમાં પીએસઆઈ સહિત લોકરક્ષક, બિન હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ અને જેલ સિપાહી સહિતની કૂલ. 12472 ખાલી જગ્યાઓ માટે આજે તા. 4 એપ્રિલથી 30 એપ્રિલ સુધી લોકો OJAS વેબસાઈટ ઉપર ફોર્મ ભરી શકશે. વેબસાઈટ પર નિયત કરેલા ફોર્મમાં અરજી કરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. ઉમેદવારો  https://ojas.gujarat.gov.in/ પરથી ઓનલાઈન ભરી શકશે. ગુજરાતમાં પોલીસ […]

ગુજરાતના પોલીસ વિભાગમાં 472 PSI સહિત 12472 જગ્યાઓ પર ભરતી કરાશે,

અમદાવાદઃ ગુજરાત સરકારે પોલીસ વિભાગમાં 472 પીએસઆઈ સહિત વિવિધ કેડરમાં 12472 જગ્યાઓ ભરવાનો નિર્ણય લીધો છે. LRD અને PSI સદર્ભે અરજી સ્વીકારવાની શરૂઆત તારીખ 4 એપ્રિલ 2024થી થશે. https://ojas.gujarat.gov.in આ વેબસાઈટ પર અરજી કરી શકાશે ગુજરાત પોલીસ દળમાં બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેડરની બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) અને જેલ સિપાઇ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code