ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ
ગાંધીનગર, 27 માર્ચ, 2026 – ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના સચિવ પી. ભારતી તથા ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વી. કે. પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો, અધિકારીઓ અને મોટી […]


