ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા હેકાથોન -2024નુ આયોજન
અમદાવાદઃ ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી અને ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના AICTE દ્વારા આયોજિત સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2024 – સોફ્ટવેર એડિશનની ઉજવણીનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે કાર્યક્રમની શરૂઆત વિદ્વતાપૂર્ણ વ્યાખ્યાનોથી થઈ, જેમાં મહાનુભાવોએ આ 36-કલાકના કોડિંગ મેરેથોન માટે પ્રેરણાદાયી વાતો કરી, જે વાસ્તવિક જીવનની પડકારોનો ઉકેલ લાવવા માટે રચાયેલ છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલસચિવ ડૉ. […]