ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા ‘પ્રોફેશનલ ટુરિસ્ટ ગાઈડ’ તાલીમનું આયોજન
અગ્રણી -પ્રતિષ્ઠિત તાલીમ સંસ્થાઓ ૧૪ દિવસનું પ્રશિક્ષણ આપશે શહેરના ગાઈ઼ડ માટે ધો. ૧૨ પાસ ફરજીયાત સમગ્ર ગુજરાત માટે સ્નાતક અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન ફરજીયાત ગાંધીનગર, 18 મે, 2026 – ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડે પ્રવાસન ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા નાગરિકો માટે સંપૂર્ણપણે નિ:શુલ્ક ‘પ્રોફેશનલ ટુરિસ્ટ ગાઈડ’તાલીમ કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ તાલીમબદ્ધ ગાઈડ્સ ગુજરાતના પ્રખ્યાત ધાર્મિક, ઐતિહાસિક, […]


