1. Home
  2. Tag "Gujarat University"

ગુજરાત યુનિવર્સિટીની કોલેજોમાં FY BCOMમાં 20 હજાર વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો નથી

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષ કોમર્સ સહિત વિવિધ વિદ્યાશાખાઓમાં ઓનલાઈન પ્રવેશની કાર્યવાહી લગભગ પૂર્ણ થઈ ગઈ છે. જેમાં પ્રથમ વર્ષ બીકોમની કુલ 36 હજારમાંથી 15822 બેઠકો ભરાઈ છે, જ્યારે 20 હજાર બેઠકો ખાલી રહી છે. જોકે કોલેજ કક્ષાના ઇન્ટર  મેરિટ રાઉન્ડમાં વધુ 10 હજાર બેઠક ભરાશે તેમ પ્રવેશ કમિટીનો દાવો છે. ઘણાબધા વિદ્યાર્થીઓએ પસંદગીની કોલેજ […]

ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટ પર LLBમાં પ્રવેશ માટેનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ અપલોડ કરાયું

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટ પર ત્રણ વર્ષ એલએલ.બી.એડમિશન માટેનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ અપલોડ કરવામાં આવ્યું છે.ઓનલાઇન અરજી કરનારા દરેક વિદ્યાર્થીને પોતાના યુઝર આઈડી અને પાસવર્ડ વડે વેબસાઈટ પર લોગ ઇન થઇ તેમનાં નામ તથા મેરિટ ક્ર્માંક્ની ચકાસણી કરવા સૂચના આપવામાં આવી છે. ગુજરાત યુનિ.ના પ્રવેશ સમિતિના સૂત્રોના જણાવ્યા મુજબ  એલએલબીમાં પ્રવેશ માટેની મેરિટ યાદી યુનિની […]

ગુજરાત યુનિ.ના બોટની વિભાગમાંથી ઉત્તરવહીઓ ગાયબ થતાં રાજ્ય સરકારે માગ્યો રિપોર્ટ

અમદાવાદઃ  ગુજરાત યુનિવર્સિટીના બોટની વિભાગમાંથી બીએસસી નર્સિંગ પરીક્ષાની ઉત્તર વહીઓ ગુમ થવાના બનાવમાં યુનિવર્સિટીના સત્તાધિશોની લાપરવાહી સામે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે રાજ્ય સરકારે પણ આ બનાવમાં યુનિવર્સિટી પાસે રિપોર્ટ માગ્યો છે. બીજી બાજુ યુનિવર્સિટીએ બે સિક્યુરિટી ગાર્ડની બદલી કરીને કોર્ડીનેટરને કમિટીમાં રવાના કરી દીધા છે. પરંતુ 29 ઉત્તરવહીઓ કોણ ચોરી ગયું. સીસીટીવી કેમેરા કેમ […]

ગુજરાત યુનિવર્સિટીમાં BSC નર્સિંગ પરીક્ષાની 30 ઉત્તરવહીઓ ગાયબ થતા NSUIએ મચાવ્યો હોબાળો

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં બી એસ.સી નર્સિંગની પરીક્ષાની ઉત્તરવહીઓ ગુમ થવાની ઘટના બનતા યુનિ.ના નવ નિયુક્ત કૂલપતિ નીરજા ગુપ્તા સામે વધુ એક મુસિબત આવી પડી છે. નર્સિંગની પરીક્ષા બાદ વિદ્યાર્થીઓની ઉત્તરવહી યુનિવર્સિટીમાં જમા કરાવવામાં આવી હતી, જે મોડી રાતે ગાયબ થતાં કોંગ્રેસ અને NSUIના વિદ્યાર્થી નેતાઓને કુલપતિને રજુઆત કરીને હોબાળો મચાવ્યો હતો. ગાયબ થયેલી ઉત્તરવહી સવારે […]

ગુજરાત યુનિ. સંલગ્ન 6 ખાનગી સાયન્સ કોલેજોએ વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપવાનો કર્યો નિર્ણય

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સાયન્સ કોલેજો પૈકી પાંચ સ્વનિર્ભર સાયન્સ કોલેજોએ ચાલુવર્ષે વિદ્યાર્થીઓને પ્રવેશ ન ફાળવવા નિર્ણય કર્યો છે. એટલે કે આ છ કોલેજોની અંદાજે 2500 બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં નહી આવે. જેના કારણે હવે સાયન્સમાં માત્ર 23 કોલેજોની 8800 બેઠકો માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આમ, અગાઉથી ખાલી પડતી સાયન્સ કોલેજો માટે […]

ગુજરાત યુનિવર્સિટીના ખાસ પદવીદાન સમારોહમાં 13,892 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાઈ

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં સોમવારે ખાસ પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં અલગ અલગ વિદ્યાશાખાના 13,892 વિદ્યાર્થીને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાશુ પંડ્યાની ટર્મ આગામી 30મી  જૂને પુરી થઈ રહી હોવાથી  તેમણે અંતિમ પદવીદાન સમારોહમાં હાજરી આપી હતી અનેઆ પ્રસંગે તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન થયેલા અનુભવ પણ વર્ણવ્યા હતા. ગુજરાત યુનિવર્સિટીમાં આગામી સોમવારે […]

ગુજરાત યુનિવર્સિટીનો પદવીદાન 26મી જુને યોજાશે, 13,892 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાશે

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીનો ખાસ પદવીદાન સમારોહ આગામી તા. 26મી જૂને યોજાશે. જેમાં યુનિવર્સિટીના અલગ-અલગ વિભાગના 13,892 વિદ્યાર્થીને ડિગ્રી એનાયત કરાશે. આ સાથે જ કુલપતિની ટર્મ પણ આ મહિનાના અંતમાં એટલે કે, 30 જૂને પુરી થવાની છે, તે અગાઉ 26 જૂને ખાસ પદવીદાન સમારોહ યોજાશે. કુલપતિ હિંમાશું પંડ્યા અંતિમ પદવીદાન સમારોહમાં હાજરી આપશે. ગુજરાત યુનિવર્સિટીનો ખાસ […]

ગુજરાત યુનિવર્સિટીના કોમર્સ સહિત વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે 36000થી વધુ રજિસ્ટ્રેશન

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોમર્સ, બીબીએ-બીસીએ સહિતના પાંચ કોર્સમાં પ્રવેશ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાના છેલ્લો દિવસ સુધીમાં અંદાજે 36 હજાર વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવી લીધું છે. જે વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાના રહી ગયા હતા તેઓને મેસેજ કરીને પ્રક્રિયા પૂર્ણ કરવા સૂચના અપાઈ હતી. મુદત વધાર્યા પછી પણ ગત વર્ષ કરતાં ઓછું રજિસ્ટ્રેશન થાય તેવી સ્થિતિ જોવા […]

ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન 137 કોલેજો માટે ઓનલાઈન પ્રવેશ રજિસ્ટ્રેશન 11 જુન સુધી કરી શકાશે

અમદાવાદઃ ગુજરાતમાં ધોરણ 10 અને 12ના પરિણામો જાહેર થતાં જ શાળા-કોલેજોમાં હાલ પ્રવેશની મોસમ ચાલી રહી છે. ડિગ્રી-ડિપ્લોમા ઈજનેરી, ફાર્મસી તેમજ આર્ટ્સ કોમર્સ, અને સાયન્સની કોલેજોમાં પ્રથમ વર્ષ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે. જેમાં ગુજરાત યુનિવર્સિટી એડમિશન કમિટીએ પ્રથમ વર્ષ કોમર્સ (બીકોમ, બીબીએ, બીસીએ-ઓનર્સ), એમએસસી (સીએ એન્ડ આઈટી), એમબીએ (ઇન્ટિગ્રેટેડ) કોર્સિસની સંલગ્ન 137 […]

ગુજરાત યુનિવર્સિટીમાં કોચિંગ ક્લાસ માટે ખાનગી કંપનીને ભાડે આપેલા મકાનો સામે NSUIનો વિરોધ

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં અનેક ભવનો, એક્ઝિબિશન હોલ અને વિશાળ રમત-ગમત માટેના મેદાનો સહિત અનેક સુવિધાઓ વિદ્યાર્થીઓના ઉપયોગ માટે બનાવવામાં આવી છે. પરંતુ યુનિ.ના સત્તાધિશોએ વેપારી બનીને યુનિ.ની કરોડોની કિંમતની મિલ્કતો જ ભાડે આપવા લાગ્યા છે. જેમાં યુનિ. કેમ્પસમાં જ ખાનગી IELTS કોચિંગ સેન્ટર શરૂ થયા છે. આ ઉપરાંત યુનિવર્સિટીના અટલ કલાં ઇનોવેશન સેન્ટરના બિલ્ડિંગમાં ખાનગી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code