1. Home
  2. Tag "gujarat"

પૂર્વોત્તર ભારતમાં વાવાઝોડા અને તોફાની પવન સાથે ભારે વરસાદની આગાહી

નવી દિલ્હીઃ હવામાન વિભાગની આગાહી અનુસાર, એક ચક્રવાતી પરિભ્રમણ ઇશાન બાંગ્લાદેશ ઉપર આવેલું છે અને એક ટ્રફ રેખામાં બિહારથી નાગાલેન્ડ સુધી નીચા ટ્રોપોસ્પેરિક સ્તરોમાં ચાલે છે. બીજું ચક્રવાત પરિભ્રમણ ઉત્તર-પૂર્વ આસામમાં નીચા ટ્રોપોસ્પેરિક સ્તરમાં આવેલું છે. બંગાળની ખાડીથી ઉત્તર-પૂર્વ ભારત સુધીના ઝડપી દક્ષિણ-પશ્ચિમ પવનો પ્રવર્તે છે. તેમના પ્રભાવ હેઠળ અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, સિક્કિમ, નાગાલેન્ડ, મણિપુર, […]

NRIના પાર્થિવદેહને કેનેડાથી ગુજરાત લાવીને પરિવારજનોએ કર્યું દેહદાન, દેશની પ્રથમ ઘટના

અમદાવાદઃ વિદેશમાં વસવાટ કરતા ગુજરાતી એનઆરઆઈ પરિવારના યુવાનનું નિધન થતા પરિવારજનો તેમના પાર્થિવદેહને ભારત લાવ્યાં હતા. એટલું જ નહીં હવાઈ માર્ગે પાર્થિવદેહને કેનેડાથી લઈને ગુજરાત લાવ્યા બાદ પરિવારજનો દ્વારા પોતાના સ્વેહીજનના પાર્થિવદેહનું દેહદાન કર્યું હતું. વિદેશી ધરતી પરથી પોતાના સ્વજનનો મૃતદેહ પરત ગુજરાત લાવીને દેહદાન કરવાની આ ઘટના રાજ્યના ઈતિહાસમાં આ પ્રથમવાર બની હોવાનું જાણવા […]

ગુજરાતનો 64મો સ્થાપના દિવસઃ બૃહદ મુંબઈને વિભાજિત કરીને ગુજરાત અને મહારાષ્ટ્રને અસ્તિત્વમાં લાવવામાં આવ્યા હતા

અમદાવાદઃ 1 મે ​​ગુજરાત અને મહારાષ્ટ્ર માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે, કારણ કે આ દિવસે બંને રાજ્યોનો સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે. વાસ્તવમાં, ભારતની આઝાદી સમયે, ગુજરાત બોમ્બે સ્ટેટનું અભિન્ન અંગ હતું, પરંતુ 1 મે, 1960 ના રોજ, તે બોમ્બે રાજ્યમાંથી વિભાજિત થયું હતું. આવી સ્થિતિમાં, ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યોની રચના થઈ અને […]

ગુજરાતમાં 5 દિવસ હિટવેવની આગાહી, તાપમાનનો પારો 43 ડિગ્રી પહોંચવાની શક્યતા

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળો આંકરો બની રહ્યો છે.  અમરેલી, ભાવનગર, કંડલા, રાજકોટ, સુરેન્દ્રનગર, કેશોદ, સહિતના શહેરોમાં મંગળવારે તાપમાનનો પારો 41 ડિગ્રીને વટાવી ગયો હતો. જ્યારે અમદાવાદ, ગાંધીનગર સહિત શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું. દરમિયાન રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે. કે, આગામી 5 દિવસ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. એટલે કે […]

ભારતીય આર્મીની માહિતી પાકિસ્તાનને મોકલનારા આરોપીને ગુજરાત ATSએ દિલ્હીથી દબોચી લીધો

અમદાવાદઃ ગુજરાત એટીએસએ પાકિસ્તાનને ભારતીય આર્મીની માહિતી મોકલનારા એજન્ટને દિલ્હીથી દબોચી લીધો છે. પાકિસ્તાની આર્મી અથવા એજન્ટ સાથે મળીને ભારતીય આર્મીની ગુપ્ત માહિતી અને જમ્મુ-કાશ્મીર એરપોર્ટની માહિતી મોકલવાના કાવતરામાં મદદ કરનારા જામનગરના એક આરોપીની ગુજરાત એટીએસની ટીમે દિલ્હીથી ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે. એટીએસના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત એટીએસ દ્વારા થોડા સમય પહેલા આણંદના તારાપુર […]

ગુજરાતઃ અરબી સમુદ્રમાં 2 શખ્સ 173 કિલો માદક દ્રવ્યોના જથ્થા સાથે ઝડપાયાં

અમદાવાદઃ ગુજરાતમાં નશાના કાળા કારોબારને નાથવા માટે પોલીસે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન ગઈકાલે પોરબંદર નજીક દરિયામાંથી ભારતીય કોસ્ટગાર્ડ, એનસીબી અને એટીએસએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને રૂ. 600 કરોડની કિંમતના ડ્રગ્સ સાથે 14 જેટલા પાકિસ્તાની નાગરિકોને ઝડપી લીધો હતો. દરમિયાન સતત બીજા દિવસે પણ દરિયાઈ સીમામાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. ભારતીય સુરક્ષા દળોએ […]

અમદાવાદ, રાજકોટ, અમરેલી સહિત 10 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો

અમદાવાદઃ ગુજરાતમાં પલટાયેલા વાતાવરણમાં તાપમાનમાં પણ વધારો થઈ રહ્યો છે. બે દિવસ દરમિયાન કેટલાક વિસ્તારોમાં માવઠું પડ્યા બાદ ફરીવાર અમદાવાદ સહિત 10 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો હતો. અમરેલીમાં સૌથી વધુ 41.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.જ્યારે ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને કેશોદમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો હતો. દરમિયાન હવામાન વિભાગે પંચમહાલ, દાહોદ, […]

પોરબંદર નજીક દરિયામાંથી ડ્રગ્સના જથ્થા સાથે 14 પાકિસ્તાની નાગરિકો ઝડપાયાં

અમદાવાદઃ ગુજરાતમાં નશાના કાળાકારોને તોડી પાડવા અને આવા વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને ઝડપી લેવા માટે પોલીસે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન ગુજરાતના દરિયામાંથી ફરી એકવાર ડ્રગ્સ ઝડપાયું છે. ભારતીય કોસ્ટગાર્ડે એક ઓપરેશન હાથ ધરીને દરિયામાંથી 90 કિલો ડ્રગ્સના જથ્થા સાથે 14 જેટલા પાકિસ્તાની નાગરિકોને ઝડપી લીધા હતા. ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને […]

ગુજરાત-રાજસ્થાનમાં 4 ડ્રગ મેન્યુફેક્ચરિંગ લેબનો ખુલાસો, 230 કરોડનું ડ્રગ્સ જપ્ત કરાયું

અમદાવાદઃ ગુજરાત એટીએસ અને એનસીબની ટીમોએ ગુજરાત તથા રાજસ્થાનમાં ચાર સ્થળો ઉપર દરોડા પાડ્યાં હતા. ડ્રગ્સની દાણચોરી સામેની ઝુંબેશના ભાગરૂપે, જાલોરના ભીનમાલ અને જોધપુરના ઓસિયન અને ગુજરાતના ગાંધીનગર અને અમરેલીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. તેમજ 13 જેટલા આરોપીઓની અટકાયચત કરીને આગવી ઢબે પૂરછપરછ કરવામાં આવી છે. તેમની પૂછપરછના આધારે હવે ગેંગના મુખ્ય નેતાની શોધ કરવામાં […]

દક્ષિણ ભારતમાં જળસંકટ, જળાશયોમાં પાણીનો જથ્થો ઘટીને માત્ર 17 ટકા જ બચ્યો

નવી દિલ્હીઃ ઉનાળો શરૂ થતાની સાથે જ દેશમાં જળ સંકટ વધુ ઘેરાવા લાગ્યું છે. દક્ષિણ ભારતમાં સ્થિતિ વધુ ખરાબ છે. દક્ષિણ ભારતના રાજ્યો ગંભીર જળ સંકટનો સામનો કરી રહ્યા છે અને સ્થિતિ એવી છે કે જળ સંગ્રહની ક્ષમતા ઘટીને માત્ર 17 ટકા રહી ગઈ છે. તેમ સેન્ટ્રલ વોટર કમિશન (CWC)એ જણાવ્યું હતું. દક્ષિણ ભારતના રાજ્યોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code