1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં ટ્રાફિકની સમસ્યાઓના નિવારણ માટે પોલીસ દ્વારા હેલ્પલાઈન

ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ગુજરાત સરકારની નવી પહેલ, માર્ગ અકસ્માત, ટ્રાફિક જામની સમસ્યાન માટે હેલ્પલાઇન નં.18002331122 સેવા, વેબસાઈટ, ઇમેઇલ તેમજ સિટીઝન ફર્સ્ટ એપ્લિકેશનની સેવા પણ ઉપલબ્ધ ગાંધીનગરઃ રાજ્યમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ગુજરાત સરકારે નવી પહેલ કરી છે. રાજ્યમાં બનતા માર્ગ અકસ્માતો તેમજ ટ્રાફિક જામ સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે ગુજરાત પોલીસ દ્વારા નાગરિકો માટે એક વિશેષ […]

ગુજરાતઃ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 9 વર્ષમાં 14 લાખ આવાસોનું નિર્માણ કરાયું

અમદાવાદઃ દેશના લાખો લોકો છે જેમના માટે પ્રધાનમંત્રી આવાસ યોજના વરદાન સાબિત થઈ છે. આનો શ્રેય આપણાં દૂરંદેશી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાય છે, જેમણે વર્ષ 2015માં પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરી હતી અને તેના દ્વારા છેલ્લા 9 વર્ષોમાં અનેક લોકોને આવાસની સુવિધા પૂરી પાડીને તેમના ચહેરા પર સ્મિત લાવ્યું છે. ભારત સરકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના […]

ગુજરાતમાં આજે બપોર સુધીમાં 81 તાલુકામાં વરસાદ, ઉમરપાડામાં 10 ઈંચ,

ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પડ્યો વરસાદ, અંબાજીમાં ધોધમાર વરસાદથી ઘૂંટણસમા પાણી ભરાયા, નર્મદા. નવસારી અને દાહોદ જિલ્લામાં પણ વરસાદ અમદાવાદઃ ગુજરાતમાં આજે બપોર સુધીમાં 71 તાલુકામાં વરસાદ પડ્ય. હતો. જેમાં સુરતના ઉંમરપાડામાં ચાર કલાકમાં સાંબેલા ધારે 10 ઈંચ વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જ્યારે નર્મદાના સાગબારા, નવસારીના ખેરગામમાં ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો. […]

ગુનાઓ પર અંકુશ લાવવા રાજ્યો વચ્ચે સંકલન ખૂબ જરૂરી: પોલીસ વડા વિકાસ સહાય

ગાંધીનગરઃ 11મી વેસ્ટર્ન રિજનલ પોલીસ કો-ઓર્ડીનેશન (પશ્ચિમ ઝોન પ્રાદેશિક પોલીસ સંકલન) કમિટીની બેઠક આજે પોલીસ ભવન, ગુજરાત ખાતેથી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાઈ હતી. ગુજરાત રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં યોજાયેલી આ વર્ચ્યુઅલ બેઠકમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગોવા, દાદરા નગર હવેલી, દીવ-દમણ અને મધ્યપ્રદેશ રાજ્યના ડીજીપી રેન્કના ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ જોડાયા હતા અને પ્રિવેન્શન-ડિટેકશન કામગીરીમાં ટેકનોલોજીનો […]

ગુજરાત: વિવિધ સરકારી ઈમારતો પર 48 મેગાવોટની સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરાશે

અમદવાદઃ પરંપરાગત ઇંધણ પરથી ભારણ હટાવીને, વર્ષ 2030 સુધીમાં ભારતની 50 ટકા વીજળી આપૂર્તિ વિવિધ પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોત દ્વારા થાય, તે હેતુથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વિવિધ પહેલ હાથ ધરવામાં આવી છે. વર્ષ 2015માં COP21-પેરિસ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિએ સંયુક્ત રીતે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ (ISA) લૉન્ચ કર્યું હતું. 121 દેશોમાં સૌર ઊર્જાને […]

ગુજરાતમાં ભાજપના બે કરોડ સભ્ય બનાવવા આકરો ટાર્ગેટ અપાતા નેતાઓ નારાજ

સાંસદોને 10,000, ધારાસભ્યોને 5000ને વ્યક્તિગત ટાર્ગેટ અપાયો, લોકસભા વિસ્તારમાં 7 લાખનો ટાર્ગેટ, સામાન્ય કાર્યકરોને પણ અપાયો ટાર્ગેટ અમદાવાદઃ દેશભરમાં ભાજપનું સદસ્યતા અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. જૂના નેતાઓએ પોતાની મેમ્બરશિપ રિન્યુ કરાવી રહ્યા છે. ભાજપના દરેક નેતાઓને સભ્યો બનાવવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. દરેક સાંસદને 10 હજાર વ્યક્તિગત રીતે અને સંસદીય વિસ્તારમાં 7 લાખ નવા […]

ગુજરાતઃ ગેમીંગ એક્ટિવિટી માટે નવેસરથી પરવાનગી ફરજિયાત

• રાજકોટ અગ્નિકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય • ગેમીંગ એક્ટિવિટી એરિયા માટે અલગ અલગ પ્લાનીંગ રેગ્યુલેશનની જોગવાઈઓ કરવામાં આવી અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યમાં જાહેર સલામતી, જાહેર સુરક્ષા અને જાહેર હિતને ધ્યાને લઈને ગેમીંગ એક્ટિવિટી એરિયા માટેના પ્લાનીંગ રેગ્યુલેશનની CGDCRમાં જોગવાઈઓનો મહત્વપૂર્ણ નિર્ણય. ગેમીંગ એક્ટિવિટી એરિયા અને કોમર્શિયલ બાંધકામમાં થતા ગેમીંગ એક્ટિવિટી એરિયા માટે અલગ-અલગ […]

સરકારી કર્મચારિઓએ કર્મયોગી એપમાં ફરજિયાત નોંધણી કરાવવી પડશે

અમદાવાદઃ સરકારની નવી ગાઈડ લાઇન બહાર આવી ગઈ છે જેને લઈને સચિવાલયના કર્મચારિઓને હવે કર્મયોગી એપલિકેશનમાં રજિસ્ટર્ડ કરાવું ફરજિયાત બન્યું છે. સચિવાલયના તમામ વિભાગ અને તાબા હેઠળની કચેરીમાં કાર્યરત કર્મચારી તથા અધિકારીઓ દ્વારા થતી કામગીરીની નોંધણી કર્મયોગી એપ્લિકેશનમાં કરવામાં આવે છે. માનવ સંસાધન વ્યવસ્થાપન પ્રણાલીના ભાગરૂપે કર્મયોગી એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. આ એપ્લિકેશનનો ઉપયોગ […]

ગુજરાતના 21 જિલ્લાઓમાં સરકારી પુસ્તકાલયો શરૂ કરાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધો નિર્ણય, 7 આદિજાતિ જિલ્લાના 14 તાલુકાઓમાં પણ પુસ્તકાલયો ખોલાશે, સ્વ. મોતીભાઈ અમીન ગ્રંથાલય સેવા એવોર્ડ પુરસ્કારની રકમમાં વધારો ગાંધીનગરઃ પુસ્તક વાંચનના મહત્વને ધ્યાનમાં રાખીને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ ગુજરાતના નાગરિકો માટે ‘વાંચે ગુજરાત’ અભિયાનની શરૂઆત કરાવી હતી. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન ગુજરાતના તમામ પુસ્તકાલયોને ગ્રંથથી સમૃદ્ધ બનાવવાનું […]

ગુજરાતના અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોમાં અસરગ્રસ્તોને 8.04 કરોડની કેશડોલ્સ ચૂકવાઈ

ઘરવખરી અને કપડા સહાય માટે 50111 પરિવારોનેરૂ. 20.07 કરોડથી સહાઈ ચૂકવાઈ, 22 મૃતકોના પરિવારોને કુલ રૂ.88 લાખની સહાય ચૂકવાઈ, કુલ 2618  મૃત પશુઓના માલિકોને કુલ રૂ. 78 કરોડની સહાય અપાઈ ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં ભારે વરસાદથી અતિ પ્રભાવિત જિલ્લાઓમાં જનજીવન ઝડપભેર પૂર્વવત થાય અને અસરગ્રસ્ત જરૂરતમંદ પરિવારોને કેશડોલ્સ અને ઘરવખરી સહાયની ચૂકવણી પણ ત્વરાએ થાય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code