1. Home
  2. Tag "Gujarati Business News"

વૈશ્વિક વેપારમાં ભારતનો દબદબો: ચીન સાથે દ્વિપક્ષીય વેપાર 155 અબજ ડોલરની રેકોર્ડ સપાટીએ

નવી દિલ્હી, 4 ફેબ્રુઆરી 2026: ભારત અત્યારે વૈશ્વિક વેપારના કેન્દ્રમાં છે. એક તરફ અમેરિકા સાથે લાંબા સમયથી ચાલી રહેલા ટ્રેડ વિવાદનો અંત આવ્યો છે અને ટેરિફ ઘટીને 18 ટકાથયો છે, તો બીજી તરફ ચીન સાથેના વેપાર સંબંધોમાં પણ નવો પ્રાણ ફૂંકાયો છે. વર્ષ 2025માં ભારત અને ચીન વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 155.6 અબજ ડોલરની સર્વોચ્ચ સપાટીએ […]

ભારતની પ્રાથમિકતા 7-8 ટકાનો વિકાસદર જાળવી રાખવાની: નાણામંત્રી

નવી દિલ્હી, 2 જાન્યુઆરી 2026: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે સરકારની બજેટ રણનીતિનો મુખ્ય સ્તંભ ‘રોકાણ’ છે, જેથી આર્થિક વૃદ્ધિને ટકાઉ બનાવી શકાય. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે બજેટમાં એવા શ્રમ-પ્રધાન ક્ષેત્રો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે જ્યાં મોટા પાયે નવી રોજગારીની તકો ઊભી થઈ શકે. સોનાના ભાવમાં જોવા મળતા મોટા ઉતાર-ચઢાવ અંગે […]

વૈશ્વિક ફિનટેક માર્કેટમાં ભારતનો દબદબો: બેંગલુરુ ફિનટેક હબ તરીકે યથાવત

મુંબઈ, 16 જાન્યુઆરી 2026: વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે પણ ભારતનું ફિનટેક સેક્ટર રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. માર્કેટ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ ‘ટ્રેક્સન’ (Tracxn) ના તાજેતરના રિપોર્ટ અનુસાર, વર્ષ 2025 માં ભારતીય ફિનટેક ક્ષેત્રે કુલ 2.4 બિલિયન ડોલર (અંદાજે રૂ. 20,000 કરોડથી વધુ) નું ભંડોળ એકત્ર કર્યું છે. આ આંકડો 2024 ના 2.3 બિલિયન ડોલર […]

સ્ટાર્ટઅપ ઈન્ડિયાના સફળ 10 વર્ષ: PM મોદીએ યુવા સાહસિકોને બિરદાવ્યા

નવી દિલ્હી, 16 જાન્યુઆરી 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ‘સ્ટાર્ટઅપ ઈન્ડિયા’ પહેલના 10 વર્ષ પૂર્ણ થવા પર દેશવાસીઓને અને ખાસ કરીને યુવા સાહસિકોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ભારતીય સ્ટાર્ટઅપ્સને પરિવર્તનના એવા ‘એન્જિન’ ગણાવ્યા છે જે દેશની અર્થવ્યવસ્થા અને સમાજના ભવિષ્યને નવો આકાર આપી રહ્યા છે. વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, […]

નવેમ્બરમાં પેસેન્જર વ્હીકલના વેચાણમાં 22 ટકાનો ઉછાળો

નવી દિલ્હી : ભારતના પેસેન્જર વ્હીકલ (PV) ઉદ્યોગે નવેમ્બર 2025 દરમિયાન નોંધપાત્ર વૃદ્ધિ હાંસલ કરી છે. તહેવારોની સીઝન પૂર્ણ થયા બાદ પણ વાહનોની માંગમાં સતત તેજી જોવા મળી રહી છે. ખાસ કરીને GST દરોમાં ઘટાડો અને શિયાળામાં લગ્નસરાની મોસમની શરૂઆતને કારણે વેચાણ અને ઉત્પાદન બંનેમાં વાર્ષિક ધોરણે મજબૂત વધારો નોંધાયો છે. ICRAના અહેવાલ મુજબ, નવેમ્બરમાં […]

ભારતનો ટેક્સ સંગ્રહ 8 ટકા વધ્યો: રૂ. 17.04 લાખ કરોડની જંગી આવક

નવી દિલ્હીઃ ભારત સરકારની તિજોરીમાં ટેક્સની આવકનો પ્રવાહ સતત વધી રહ્યો છે. શુક્રવારે જાહેર કરાયેલા સત્તાવાર આંકડા મુજબ, ચાલુ નાણાકીય વર્ષમાં 17 ડિસેમ્બર સુધીમાં ભારતનો નેટ ડાયરેક્ટ ટેક્સ (શુદ્ધ પ્રત્યક્ષ કર) સંગ્રહ વાર્ષિક ધોરણે 8 ટકા વધીને રૂ. 17.04 લાખ કરોડ પર પહોંચી ગયો છે. નોંધનીય છે કે બજેટમાં નવી કર પ્રણાલી હેઠળ રૂ. 12 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code