નિવૃત આઈપીએસ મનોજ નિનામાએ કેસરિયો ધારણ કરતા જ ભાજપે ટિકિટ આપી
અમદાવાદ, 9 એપ્રિલ 2026: BJP gave ticket to retired IPS Manoj Ninama રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લીધે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે કવાયત ચાલી રહી છે. ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. થોડા દિવસ પહેલા આઈજીપી (IPS) પદેથી રાજીનામું આપ્યા બાદ આજે ભાજપ દ્વારા અરવલ્લી જિલ્લા પંચાયતની ઓડ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. […]


