1. Home
  2. Tag "Gujarati Health News"

મોબાઈલ-લેપટોપનો વધુ પડતો વપરાશ તમારા મગજને કરી શકે છે હેંગ

આજના યુગમાં મોબાઈલ અને લેપટોપ આપણા જીવનનો અવિભાજ્ય અંગ બની ગયા છે. અભ્યાસ, ઓફિસનું કામ, મનોરંજન કે ખરીદી – બધું જ હવે સ્ક્રીન પર નિર્ભર છે. ખાસ કરીને વર્ક ફ્રોમ હોમ અને ઓનલાઈન ક્લાસના કારણે સ્ક્રીન ટાઈમમાં તોતિંગ વધારો થયો છે. પરંતુ શું તમે જાણો છો કે સતત સ્ક્રીન સામે જોવાની આ આદત માત્ર તમારી […]

રસોડામાં છુપાયેલું છે ગ્લોઈંગ સ્કીનનું રહસ્ય, આ 5 શાકભાજી બદલી દેશે તમારો લુક

આજકાલ બજારમાં ત્વચાની સંભાળ માટે હજારો રૂપિયાના ફેન્સી બ્યુટી પ્રોડક્ટ્સ મળે છે, પરંતુ કુદરતી સુંદરતાનો સાચો આધાર યોગ્ય પોષણ છે. વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર શાકભાજી માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં, પણ ચમકતી ત્વચા માટે પણ વરદાન સમાન છે. જો તમે તમારા રસોડાને જ ‘સ્કીન કેર લેબ’ બનાવી દો, તો પિમ્પલ્સથી લઈને ડાઘ-ધબ્બા સુધીની તમામ સમસ્યાઓનો […]

હેર ફોલથી છુટકારો મેળવવા માટે અજમાવો મેથીના આ જાદુઈ નુસ્ખા

આજની ભાગદોડભરી જિંદગી, પ્રદૂષણ, ખરાબ ખાનપાન અને કેમિકલયુક્ત પ્રોડક્ટ્સના કારણે વાળ ખરવાએ એક સાર્વત્રિક સમસ્યા બની ગઈ છે. લોકો વાળની ગ્રોથ વધારવા માટે હજારો રૂપિયા ખર્ચે છે, છતાં ધાર્યું પરિણામ મળતું નથી. જોકે, તમારા રસોડામાં રહેલા મેથીના દાણા વાળની દરેક સમસ્યાનો રામબાણ ઈલાજ સાબિત થઈ શકે છે. મેથીના દાણામાં રહેલા કુદરતી તત્વો વાળના મૂળને મજબૂત […]

પેટની સમસ્યાઓનો રામબાણ ઈલાજ છે ઉપવાસ: દવા વિના શરીર થશે ડિટોક્સ

કહેવાય છે કે જો માણસનું પેટ સાફ અને સ્વસ્થ હોય, તો અડધી બીમારીઓ આપોઆપ દૂર થઈ જાય છે. પરંતુ આજની બેઠાડુ અને અનિયમિત જીવનશૈલીને કારણે ભૂખ ન લાગવી, ગેસ, એસિડિટી અને અપચો જેવી સમસ્યાઓ હવે દરેક ઉંમરના લોકોમાં સામાન્ય બની ગઈ છે. જ્યારે દવાઓ કામ કરવાનું બંધ કરે, ત્યારે પ્રકૃતિ પાસે એક અદભૂત ઈલાજ છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code