1. Home
  2. Tag "Gujarati International News"

હોમુર્ઝ સ્ટ્રેટમાંથી પસાર થનારા જહાજ પાસેથી સર્વિસ ચાર્જ વસૂલાશેઃ ઈરાન

તેહરાન, 25 મે 2026: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી ગુપ્ત વાટાઘાટો અને તણાવ ઘટાડવાના પ્રયાસો વચ્ચે ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બાઘેઈનું એક અત્યંત મહત્વનું નિવેદન સામે આવ્યું છે. સોમવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, હોર્મુઝ સામુદ્રધુનીનું સંચાલન દરિયાકાંઠાના દેશોના અધિકારમાં આવે છે. અહીં ઈરાન કોઈ વ્યાપારી જહાજો પાસેથી ટોલ […]

BRICS સમિટમાં ભારતનો હુંકાર: દબાણની રાજનીતિ કે પ્રતિબંધો ઉકેલ નથી

નવી દિલ્હી, 14 મે 2026: વિશ્વ જ્યારે અત્યંત અસ્થિરતાના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે માત્ર સૈન્ય શક્તિ કે આર્થિક પ્રતિબંધો ઉકેલ લાવી શકતા નથી. નવી દિલ્હીમાં યોજાયેલી બ્રિક્સ વિદેશ મંત્રીઓની બેઠકમાં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે વૈશ્વિક મુદ્દાઓ પર ભારતનો પક્ષ રાખતા પશ્ચિમ એશિયા, આતંકવાદ, સમુદ્રી સુરક્ષા અને સંયુક્ત રાષ્ટ્ર માં સુધારા અંગે અનેક […]

હોર્મુઝ કટોકટી: ઈરાન યુદ્ધ મુદ્દે અમેરિકા અને મિત્ર દેશો વચ્ચે તિરાડ, પશ્ચિમી દેશોએ સૈન્ય કાર્યવાહીનો પ્રસ્તાવ ફગાવ્યો

લંડન, 5 એપ્રિલ 2026: વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વની ગણાતી હોર્મુઝની સામુદ્રધુનીમાં સર્જાયેલી કટોકટીને ઉકેલવા માટે હવે દુનિયાના અનેક મોટા દેશો અમેરિકા વગર જ આગળ વધી રહ્યા છે. ઈરાન સાથેના યુદ્ધ અને તેની વૈશ્વિક અસરોને લઈને અમેરિકા અને તેના યુરોપિયન સાથી દેશો વચ્ચેના મતભેદો હવે સપાટી પર આવ્યા છે. ખાસ કરીને તેલ અને ગેસ માટે આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code