1. Home
  2. Tag "Gujarati Report"

વડોદરા શહેર અને જિલ્લામાં એક જ દિવસમાં અકસ્માતોના 5 બનાવોમાં 5ના મોત

વાઘોડિયા, વડુ, સાવલી, વરણામા અને ડભોઇમાં બન્યા અકસ્માતના બનાવો, નેશનલ હાઈવે 48 પર પોર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક જવાના માર્ગે હીટ એન્ડ રન, આજવા વડોદરા રોડ પર કારની અડફેટે યુવાનું મોત વડોદરાઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે શહેર અને જિલ્લામાં એક જ દિવસમાં રોડ અકસ્માતના 5 બનાવોમાં 5ના મોત નિપજ્યા છે. વડોદરાના […]

અમદાવાદના વટવા રેલવે સ્ટેશન પર મેગા ટર્મિનલ બનાવાશેઃ રેલમંત્રીની જાહેરાત

ટર્મિનલ બન્યા બાદ અમદાવાદથી દરરોજ 150 ટ્રેન ઉપડી શકશે, વટવા ખાતે રેલવેની પૂરતી જગ્યા અને સારી સુવિધા છે, વટવાના નવા ટર્મિનલમાં ટ્રેનોનું મેન્ટેનન્સ કરી શકાશે અમદાવાદઃ શહેરમાં કાળુપુર રેલવે સ્ટેશનનું રિ-ડેવલપમેન્ટનું કામ હાલ ચાલી રહ્યું છે. ત્યારે અમદાવાદને વધુ ટ્રેનોનો લાભ મળે તે હેતુથી વટવા રેલવે સ્ટેશન પર મેગા ટર્મિનલ બનાવવાની રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે […]

હવે પાકિસ્તાન ફરી હિંમત કરશે તો ગોળીનો જવાબ ગોળાથી અપાશેઃ અમિત શાહ

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના પ્રચારનો આજે અંતિમ દિવસ છે અને તમામ રાજકીય પક્ષો પોતાની આખી તાકાત ઝોકી રહ્યા છે. આ વચ્ચે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે દરભંગામાં જનસભાને સંબોધી હતી. અમિત શાહે જણાવ્યું કે તાજેતરમાં પહલગામમાં આતંકવાદીઓએ નિર્દોષ પર્યટકોની હત્યા કરી હતી. સેના દ્વારા “ઓપરેશન સિંદૂર” અંતર્ગત પાકિસ્તાનની ધરતી પર ઘૂસી આતંકવાદીઓને નાબૂદ કરવામાં […]

વેપારીને સોનામાં રોકાણ કરવાનું કહીને વળતરની લાલાચ આપી રૂપિયા 5.68 કરોડની છેતરપિંડી

ચાંદખેડામાં રહેતા વેપારી સાથે પાંચ શખસોએ કરી છેતરપિંડી, વળતરની રકમ માગતા આરોપીઓ ગલ્લા-તલ્લા કરવા લાગ્યા, નવરંગપુરા પોલીસે 5 શખસો સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરના ચાંદખેડામાં રહેતા અને એગ્રીકલ્ચરનો ટ્રેડિંગ કરતા એક વેપારીને સોનામાં રોકાણ કરીને વધુ વળતર અપાવવાની લાલાચ આપીને બે શખસોએ વેપારી પાસેથી 7.88 કરોડ રૂપિયા મેળવ્યા હતા. જોકે પૈસા કે […]

ઉત્તર ભારતથી દક્ષિણ સુધી હવામાનમાં મોટો ફેરફાર: અનેક રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષાની આગાહી

નવી દિલ્હી : ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ભારતમાં આગામી દિવસોમાં હવામાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ આગાહી કરી છે કે ભારે ઠંડી સાથે અનેક રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષાની સ્થિતિ સર્જાઈ શકે છે. આ પરિસ્થિતિનું મુખ્ય કારણ પૂર્વ-મધ્ય બંગાળની ખાડી અને મ્યાનમારના દરિયાકાંઠે સર્જાયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, જે આગામી 24 કલાકમાં ઉત્તર-ઉત્તરપશ્ચિમ […]

ઘણા કિસ્સાઓમાં પોક્સો કાયદાનો ઉપયોગ વ્યક્તિગત વિવાદોમાં હથિયાર તરીકે થાય છેઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટએ જણાવ્યું છે કે, બાળ યૌન શોષણથી સંરક્ષણ માટે બનેલો પોક્સો કાયદો (POCSO Act) અનેક કિસ્સાઓમાં ખોટી રીતે ઉપયોગમાં લેવાઈ રહ્યો છે. અદાલતે નોંધ્યું કે, પતિ-પત્ની વચ્ચેના વિવાદો અથવા કિશોર-કિશોરી વચ્ચેની પરસ્પર સહમતિના સંબંધોમાં પણ આ કાયદાનો દુરુપયોગ થતો જોવા મળી રહ્યો છે, જે કાયદાની મૂળ ભાવનાના વિરુદ્ધ છે. જસ્ટિસ બી.વી. […]

ભોજન પછી એલચી ચાવવાના અદભૂત ફાયદા: ફક્ત મોઢાની તાજગી નહીં, સ્વાસ્થ્ય માટે પણ અમૂલ્ય

ભારતમાં ભોજન પછી કંઈક મીઠું અથવા માઉથ ફ્રેશનર ખાવાની પરંપરા સદીઓથી ચાલી આવી છે. મોટાભાગના ભારતીય ઘરોમાં ભોજન પછી વરિયાળી, ખાંડ અથવા એલચી ખાવાની રીત સામાન્ય છે. તેનો હેતુ ફક્ત સ્વાદ વધારવાનો જ નહીં, પરંતુ પાચન સુધારવાનો પણ હોય છે. એલચી તેના શાહી સ્વાદ, સુગંધ અને ઔષધીય ગુણધર્મોને કારણે “મસાલાની રાણી” તરીકે ઓળખાય છે. એલચીનો […]

ટ્રમ્પના ગુપ્ત પરમાણુ પરીક્ષણના દાવાને ચીનને ફગાવ્યો ઈન્કાર

ચીને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલા ગુપ્ત પરમાણુ પરીક્ષણના દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે અને સાથે જ અમેરિકાને એક ખાસ અપીલ પણ કરી છે. ચીનનું કહેવું છે કે તેણે ક્યારેય પરમાણુ પરીક્ષણો અંગે આપેલું વચન તોડ્યું નથી. તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકા ફરીથી પરમાણુ હથિયારોના પરીક્ષણ શરૂ કરવાની યોજના […]

નેપાળમાં ભીષણ હિમસ્ખલન: પાંચ વિદેશી સહિત સાત પર્વતારોહીઓના મોત

નેપાળના દોલખા જિલ્લામાં આવેલ રોલવાલીંગ પર્વત શ્રેણીમાં આવેલ ભીષણ હિમસ્ખલનમાં સાત પર્વતારોહીઓના મોત થયા છે. મૃત્યુ પામેલામાં પાંચ વિદેશી અને બે નેપાળી નાગરિકોનો સમાવેશ થાય છે, જ્યારે ચાર નેપાળી પર્વતારોહીઓ હજી સુધી લાપતા છે. દોલખા જિલ્લા પોલીસ કચેરીએ આપેલી માહિતી મુજબ, આ દુર્ઘટના સવારે આશરે 8:30 વાગ્યે બની હતી, જ્યારે 15 સભ્યોની એક ટીમ યાલુંગ […]

ન્યૂયોર્કના મેયરની ચૂંટણી દરમિયાન ટ્રમ્પે જોહરાન મમદાનીને ધમકી આપી

નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂ યોર્ક શહેરના મેયર પદ માટે ભૂતપૂર્વ ગવર્નર એન્ડ્રુ કુઓમોની સ્વતંત્ર ઉમેદવારીને સમર્થન આપ્યું છે. તેમણે મતદારોને ડાબેરી ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર ઝોહરાન મામદાનીને ચૂંટવા ન વિનંતી કરી છે. ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો ભારતીય મૂળના મામદાની મેયરની ચૂંટણી જીતે છે, તો તે આર્થિક અને સામાજિક આપત્તિ હશે. ટ્રુથ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code