ફિડે ગ્રાન્ડ સ્વિસ : ભારતીય ખેલાડી ગુકેશે જીતી પ્રથમ મેચ
ઉઝબેકિસ્તાનના સમરકંદમાં ચાલી રહેલ FIDE ગ્રાન્ડ સ્વિસ 2025ની શરૂઆત ભારતીય ખેલાડીઓ માટે મિશ્ર પરિણામ સાથે થઈ. વર્તમાન વિશ્વ ચેમ્પિયન ડી. ગુકેશે ફ્રાંસના દિગ્ગજ ખેલાડી એટિએન બક્રોને પ્રથમ રાઉન્ડમાં હરાવી જબરદસ્ત શરૂઆત કરી. ગુકેશે કાળા મોહરો સાથે કેરો-કાન ડિફેન્સ અપનાવી અને મિડલગેમમાં અદભુત જટિલતાઓ ઉભી કરી. બક્રોએ સમાનતા જાળવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ભારતીય ગ્રાન્ડમાસ્ટરે શાનદાર એક્સચેન્જ […]