1. Home
  2. Tag "gulf countries"

ખાડી દેશોના હોટલ માલિકોને અમેરિકી સૈનિકો મામલે ઈરાને આપ્યું અલ્ટીમેટમ

તેહરાન,27 માર્ચ 2026: ઈઝરાયેલ અને અમેરિકા સાથે ચાલી રહેલા ભીષણ સંઘર્ષ વચ્ચે ઈરાને હવે બહેરીન અને સંયુક્ત આરબ અમીરાત (UAE) ના હોટલ માલિકોને કડક ‘અલ્ટીમેટમ’ જારી કર્યું છે. ઈરાને ચેતવણી આપી છે કે જો આ હોટલોમાં અમેરિકી સૈન્ય કર્મચારીઓને રોકાણ આપવામાં આવશે, તો તે તમામ મિલકતોને ઈરાની સેનાના ‘વૈધ સૈન્ય લક્ષ્ય’ માનવામાં આવશે અને તેના […]

ખાડી દેશોમાં તણાવની અસર: કાચા તેલના ભાવમાં 41 ટકાનો નોંધપાત્ર વધારો

નવી દિલ્હી, 14 માર્ચ 2026: આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (ક્રૂડ ઓઇલ) ની કિંમતોમાં છેલ્લા 15 દિવસની અંદર 40 ટકાથી વધુનો તોતિંગ ઉછાળો નોંધાયો છે. અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે પશ્ચિમ એશિયામાં ઊર્જા પુરવઠાને લઈને ગંભીર ચિંતાઓ વધી ગઈ છે. ખાસ કરીને વિશ્વના સૌથી વ્યસ્ત ઓઇલ રૂટ પૈકીના એક ‘હોર્મુઝની સામુદ્રધુની’ પ્રભાવિત […]

પેૈગમ્બર વિવાદ મામલે કુવૈતે નોંધાવ્યો વિરોધ -ભારતીય પ્રોડક્ટસને માર્કેટમાંથી હટાવી

પેૈગમ્બર વિવાદ વકર્યો હવે કુવૈતે નોંધાવ્યો વિરોધ આ દેશે ભારતીય પ્રોડક્ટસને પોતાના માર્કેટમાંથી હટાવી દિલ્હીઃ- મોહમ્મદ પૈગમ્બર પર ભાજપના નેતાઓની ટિપ્પણીને લઈને  ગલ્ફ દેશોમાં સતત રોષ જોવા મળી રહ્યો છે અનેક લોકો આ બાબતે નારાજગી દર્શાવી રહ્યા છે. ત્યારે હવે આ વાતને લઈને કુવૈતે પણ વિરોધ નોંધાવ્યો  છે આ પહેલા અનેક ખાડી દેશો આ બાબતને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code