1. Home
  2. Tag "gulmarg"

જમ્મુ અને કાશ્મીરઃ ગુલમર્ગમાં માઈનસ 3.2 ડિગ્રી, પહેલગામમાં માઈનસ 2.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું

નવી દિલ્હીઃ શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ, ગુલમર્ગમાં માઈનસ 3.2 ડિગ્રી અને પહેલગામમાં માઈનસ 2.2 ડિગ્રી નોંધાયું હતું. તે જ સમયે, જમ્મુ શહેરમાં રાત્રિનું લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ, કટરામાં 10.8 ડિગ્રી, બટોટમાં 5.2 ડિગ્રી, બનિહાલમાં 1 ડિગ્રી અને ભદરવાહમાં 2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર, 21 જાન્યુઆરીનાં રોજ ઘણી જગ્યાએ હળવો […]

શ્રીનગરમાં આજથી શરૂ થઈ રહેલી G-20 સમિટમાં ફેરફાર,હવે ગુલમર્ગ નહીં જાય વિદેશી મહેમાનો, જમ્મુ-કાશ્મીરમાં કડક સુરક્ષા

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આજથી શરૂ થઈ રહેલી જી-20 ટુરિઝમ વર્કિંગ ગ્રૂપની બેઠકને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. શેર-એ-કાશ્મીર કન્વેન્શન સેન્ટરમાં યોજાનારી આ બેઠક માટે મરીન કમાન્ડોથી લઈને NSGમાં તૈનાતી કરવામાં આવી છે. દરમિયાન કાર્યક્રમમાં મોટા ફેરફારોની વાત સામે આવી રહી છે. વાસ્તવમાં ટુરિઝમ વર્કિંગ ગ્રુપ કોન્ફરન્સમાં ભાગ લેવા આવેલા વિદેશી મહેમાનો […]

જમ્મુ કાશ્મીરમાં સેફદ ક્રિસમસની મજા લેવા પહોચ્યા પ્રવાસીઓઃ ગુલમર્ગમાં સફેદ ચાદર લપેટાયું

જમ્મુ કાશ્મીરમાં સહેલાણીનુંપુર સફેદ બરફની ચાદરની મજા માણવા પ્રવાસીઓનો ઘસારો શ્રીનગરઃ- નવા વર્ષની થોડા જદિવસમાં જ શરુઆત થનાર છે ક્રિસમસ જેવા તહેવારને લઈને લોકો ફરવા જઈ રહ્યા છે ત્યારે દેશની જન્નત ગણાતા જમ્મુ કાશ્મીરમાં પણ સહેલાણીની ભીડ જોવા મળી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં વ્હાઇટ ક્રિસમસની સાથે સાથે નવા વર્ષનું સ્વાગત પણ હિમવર્ષાથી થઈ શકે છે. સહેલાણીઓ […]

જમ્મુ અને કાશ્મીર: ભારતીય સેનાએ ગુલમર્ગમાં આવેલા 106 વર્ષ જૂના શિવમંદિરનો કર્યો જીણોદ્ધાર

જમ્મુ અને કાશ્મીરમાં શિવમંદિરનો સેનાએ કર્યો જીણોદ્ધાર શિવજીનું મંદિર 106 વર્ષ જુનું ભક્તોને જલ્દી દર્શન કરવા મળે તેવી સંભાવના શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં એક પ્રાચીન શિવ મંદિરનો ભારતીય સેના દ્વારા જીણોદ્ધાર કરવામાં આવ્યો છે. તેને મંગળવારે સામાન્ય લોકો માટે ખોલ્યું. વર્ષ 1915માં બનેલા આ મંદિર અભિનેતા રાજેશ ખન્ના અને મુમતાઝની ફિલ્મ આપ કી કસમના પ્રખ્યાત ગીત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code