1. Home
  2. Tag "guyana"

પ્રધાનમંત્રીએ એક પેડ માઁ કે નામ પહેલને સમર્થન આપવા બદલ ગુયાનાના રાષ્ટ્રપતિનો આભાર માન્યો

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​એક પેડ માઁ કે નામ પહેલને સમર્થન આપવા બદલ ગુયાનાના રાષ્ટ્રપતિ ડૉ. ઈરફાન અલીનો આભાર માન્યો હતો. મોદીએ ગઈકાલના મન કી બાત એપિસોડમાં ગુયાનામાં ભારતીય સમુદાય પ્રત્યેની તેમની પ્રશંસાનો પુનરોચ્ચાર કર્યો હતો. ગુયાનાના રાષ્ટ્રપતિ ડૉ. ઈરફાન અલીની પોસ્ટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ ‘X’ પર કહ્યું હતું કે, “આપનો સહકાર હંમેશા […]

PM મોદીએ નાઇજીરીયા, બ્રાઝિલ અને ગયાનાના પ્રવાસ દરમિયાન 31 દ્વિપક્ષીય બેઠકો કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાંચ દિવસના તેમના પ્રવાસ દરમિયાન નાઇજીરીયા, બ્રાઝિલ અને ગુયાનામાં ઉપરાછાપરી દ્વિપક્ષીય બેઠકો કરી હતી.. નરેન્દ્ર મોદીએ તેમના ત્રણ દેશોના પ્રવાસ દરમિયાન 31 દ્વિપક્ષીય બેઠકો અને વૈશ્વિક નેતાઓ સાથે અનૌપચારિક વાતચિત કરી હતી. આ મુલાકાત દરમિયાન, પીએમ મોદીએ નાઇજીરીયામાં દ્વિપક્ષીય બેઠક, બ્રાઝિલમાં G20 સમિટની સાથે સાથે દસ દ્વિપક્ષીય બેઠકો અને ગુયાનામાં […]

G-20માં ભાગ લીધા બાદ પીએમ મોદી બ્રાઝિલથી ગયાના પહોંચ્યા

નવી દિલ્હીઃ બ્રાઝિલમાં જી-20 સમિટમાં ભાગ લીધા બાદ પીએમ મોદી હવે ત્રણ દેશોની 5 દિવસની મુલાકાતના ભાગરૂપે ગયાના પહોંચ્યા છે. ગયાના પ્રમુખ ડૉ. મોહમ્મદ ઈરફાન અલીએ બુધવારે જ્યોર્જટાઉન પહોંચ્યા ત્યારે પીએમ મોદીનું ગળે લગાવીને સ્વાગત કર્યું. બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં G-20 સમિટમાં ભાગ લીધા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે ગયાના પહોંચી ગયા છે. ત્યાં પહોંચતા […]

ગયાના સંરક્ષણ દળને ભારતે બે ડોર્નિયર-228 વિમાનો સોંપ્યા

નવી દિલ્હીઃ ભારત અને ગુયાના વચ્ચે સંરક્ષણ ભાગીદારીમાં એક નવો અધ્યાય શરૂ થયો છે. ભારતે ગયાના સંરક્ષણ દળને બે ડોર્નિયર-228 વિમાનો સોંપ્યા છે. એરફોર્સની ટીમ મોડી રાત્રે બંને વિમાનોને 2 C-17 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટમાં લઈને ગયાના પહોંચી હતી, જ્યાં હાઈ કમિશનરે તેમનું સ્વાગત કર્યું હતું. બંને ડોર્નિયર-228 એરક્રાફ્ટ લાઇન ઓફ ક્રેડિટના ભાગરૂપે ગયાનાને આપવામાં આવ્યા છે. […]

ભારત અને ગુયાના વચ્ચે હવાઈ સેવા કરારને મંજૂરી

નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારત સરકાર અને કો-ઓપરેટિવ રિપબ્લિક ઓફ  સરકાર ગુયાના વચ્ચે હવાઈ સેવા કરાર પર હસ્તાક્ષર કરવાની મંજૂરી આપી હતી. હવાઈ સેવા કરાર પક્ષકારો વચ્ચે રાજદ્વારી નોંધોના વિનિમય પછી અમલમાં આવશે જે પુષ્ટિ કરશે કે દરેક પક્ષે આ કરારના અમલમાં પ્રવેશ માટે જરૂરી આંતરિક પ્રક્રિયા પૂર્ણ કરી છે. ગુયાનામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code