અમેરિકી કોર્ટનો અગત્યનો ચુકાદો: કોમ્પ્યુટર પ્રોગ્રામરને પણ H1-B વિઝા આપી શકાય
ભારતીય H-1B વિઝા ધારકો માટે એક ખુશખબર છે. નાઇન્થ સર્કલ તરીકે ઓળખાતી યુએસ ફેડરલ કોર્ટ ઓફ અપીલ દ્વારા તાજેતરમાં આપેલો ચૂકાદો આઇટી કંપનીઓ માટે મોટી રાહત હતી જેઓ તેમના કોમ્પ્યુટર પ્રોગ્રામરો માટે એચવન-બી વિઝાને પ્રોત્સાહિત કરે છે. પ્રાપ્ત વિગતો અનુસાર યુએસ સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસે વર્ષ 2017માં અગાઉનો કોમ્પ્યુટર પ્રોગ્રામરનો એક ખાસ સ્પેશિયાલિટી ઓક્યુપેશન તરીકેનો […]


