1. Home
  2. Tag "Habitat"

પાવાગઢની પર્વતમાળાની કોતરો પ્રકૃતિની સફાઈ કરતા 10થી વધારે પક્ષીરાજ ગીધનો વસવાટ

અમદાવાદઃ કુદરતના સફાઈ કામદાર તરીકે ઓળખાતા ગીધ પક્ષીઓની પાવાગઢના ડુંગરોમાં નાની વસાહત જોવા મળી છે. જોખમમાં આવી ગયેલી પક્ષી જગતની આ જાત એ પાવાગઢની પર્વતમાળાની કોતરોમાં બનાવેલા માળાઓમાં ઇંડાનું સેવન કરી કેટલાક બચ્ચાઓને જન્મ આપ્યો છે. પ્રાથમિક અંદાજ મુજબ અહિં 10 પુખ્ત વયનાં ગીધ વસ્યા છે. ઇન્ડિયન વલ્ચર પ્રકારના આ ગીધ છે. વિશ્વભરમાં ગીધની 23 […]

અમેરિકામાં વસવાટ કરતા ગુજરાતીઓ એક લાખ ડોલરના ખર્ચે 200 ઓક્સિજનના મશીન સુરત મોકલશે

સુરત:  શહેર અને જિલ્લામાં કોરોનાના કેસ વધી રહ્યા છે. સુરતમાં તો સૌરાષ્ટ્રથી કોરોનાની સારવાર માટે અનેક દર્દીઓ આવી રહ્યા છે. આ સ્થિતિમાં જન્મભૂમિનું ઋણ ઉતારવા માટે અમેરિકાને પોતાને કર્મભૂમિ બનાવનાર ગુજરાતી સમાજ આગળ આવ્યો છે.  જેઓ 100000 ડોલરના ખર્ચે સુરતને ઓક્સિજન મશીનો મોકલશે તેવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતી સમાજ ઓફ મિસીસિપ્પી […]

કચ્છના બન્નીના ઘાસના મેદાનમાં ચિત્તાના વસવાટની કેન્દ્રની યોજનામાં ગુજરાતને રસ નથી

અમદાવાદઃ દેશમાં વાઘની જેમ ચિત્તાની વસતી વધારવા કેન્દ્ર સરકાર પ્રયાસ કરી કરી છે. જમીન પર સૌથી વધુ ઝડપથી દોડતું પ્રાણી ચિત્તો છે. ગુજરાતમાં ચિત્તાનો વસવાટ શરૂ થાય તેવું કેન્દ્ર સરકાર ઈચ્છે છે, પરંતુ રાજ્ય સરકારે કેન્દ્ર સરકારનો પ્રસ્તાવ અભેરાઈ પર ચડાવી દીધો છે. ભારતમાં ચિત્તો છેલ્લે વર્ષ 1947માં જોવા મળ્યો હતો, જેનું મૃત્યુ છતીસગઢમાં થયું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code