ડિવાઈસમાં મેલવેર નાખવા માટે હોકર્સ કરી રહ્યાં છે AI કોડનો ઉપયોગ
નવી દિલ્હીઃ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ધીમે ધીમે લોકો માટે સમસ્યા બની રહી છે. સૌથી મોટી સમસ્યા જનરેટિવ AIની છે. જનરેટિવ AI નો ઉપયોગ સારા હેતુઓની સાથેને ખરાબ હેતુઓ માટે પણ મોટા પાયે થઈ રહ્યો છે. હેકર્સ જનરેટિવ એઆઈનો વ્યાપકપણે ઉપયોગ કરી રહ્યા છે. જનરેટિવ AIનો સૌથી વધુ ઉપયોગ કોડ અને પ્રોગ્રામિંગ માટે થઈ રહ્યો છે. […]