અપર હેડ અને અપર લીપ્સની રુંવાટીઓને રિમૂવ કરવી છે તો જોઈલો આ ઘરેલું ટ્રિક અને ટિપ્સ
રુવાંટી દૂર કરવા બેસનનો ઉપયોગ કરો લીબું અને સોડાખા થી પણ રુંવાટી દૂર થાય છે. દરેક યુવતીઓ સુંદર અને આકર્ષક દેખાવવા અનેક નુસ્ખાઓ અપનાવતી હોય છે ખાસ કરીને તેમની ત્વચાની તે ખૂબ જ કાળજી લેતી હોય છે કારણ કે ત્વચા પર ખાસ અપર હેડ અને અપલ લીપ્સ પર વાળ જોવા મળે છે જેના માટે પાર્લરમાં […]