ઉનાળામાં વાળની ચમક જાળવી રાખવા માટે, અજમાવો 5 સીરમ
ઉનાળાની ઋતુમાં તાપના કારણે ફક્ત સ્કિન જ નહીં પણ વાળ પણ ખરાબ થાય છે. તડકો અને પરસેવાના કારણે વાળ નિર્જીવ અને ડ્રાય બની જાય છે, જેના કારણે વધુ તૂટે છે. આવી સ્થિતિમાં, ઉનાળામાં વાળને વધુ કાળજીની જરૂર હોય છે, નહીં તો તેની તેમના પર ખૂબ જ ખરાબ અસર પડે છે. આથી આપણે ઘરે જ કુદરતી […]