ભારત અને સાઉદી અરેબિયા વચ્ચેના હજ કરાર 2024 પર કર્યા હસ્તાક્ષર
નવી દિલ્હીઃ કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી સ્મૃતિ ઈરાનીએ ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે હજ કરાર 2024 પર હસ્તાક્ષર કર્યા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને વિદેશ અને સંસદીય બાબતોના રાજ્ય મંત્રી વી. મુરલીધરને સાઉદીના હજ અને ઉમરાહ મંત્રી ડૉ. તૌફિક બિન ફૌઝાન અલ-રબિયા સાથે દ્વિપક્ષીય હજ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. કેન્દ્રીય અલ્પસંખ્યક બાબતોના […]