1. Home
  2. Tag "Halol"

હાલોલમાં કાર પર લાલ-ભૂરી લાઈટ લગાવીને ફરતો નકલી અધિકારી પકડાયો

નકલી અધિકારીએ કાર પર ‘ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા‘ લખાવ્યું હતુ કાર પર નંબર પ્લેટ પણ લગાવી નહતી, એટલે પોલીસને શંકા ગઈ સમાજમાં રોલો પાડવા માટે આરોપીએ ફેક અધિકારીનો સ્વાંગ રચ્યો હતો હાલોલઃ પોલીસે નકલી અધિકારીને કાર સાથે પકડી પાડ્યો છે. નકલી અધિકારીના સ્વાંગમાં યુવાને પોતાની કાર પર લાલ-ભૂરી ફ્લેશિંગ લાઈટ લગાવી હતી. તેમજ કાર પર ગવર્નમેન્ટ […]

હાલોલના આંબા ગામ નજીક નર્મદા કેનાલમાં ડૂબી જતા દીયર-ભાભીના મોત

કપડા ધોવા માટે ગયેલી મહિલાનો પગ લપસતા નર્મદા કેનાલમાં તણાવા લાગી બચાવવા માટે મહિલાનો દીયર કેનાલમાં પડતા તે પણ ડુબી ગયો બન્નેના મોતથી આંબા ગામમાં શોકનો માહોલ હાલોલઃ  તાલુકાના આંબા તળાવ ગામ નજીક પસાર થતી નર્મદા કેનાલમાં ગામની એક મહિલા કપડા ધોવા ગઈ હતી તે વખતે મહિલાનો પગ લપસી જતા અને તેમને બચાવવા પડેલા તેના […]

હાલોલમાં બાઈક પાર્કિંગના મુદ્દે એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ થતા 10 જણા ઘવાયા

હાલોલઃ  તાલુકાના હીરાપુરા ગામમાં નજીવી વાતે  જૂથ અથડામણની ઘટના બની હતી. દુકાન પાસે બાઈક પાર્ક કરવાની નજીવી બાબતે વિવાદ થયો હતો. વિવાદ ઉગ્ર બનતા એક જ કોમના બે જૂથો સામસામે આવી ગયા હતા. બાદમાં લાકડી અને ધોકા તથા દંડા વડે એકબીજા પર હુમલો  કર્યો હતો. આ જૂથ અથડામણમાં 10થી પણ વધુ લોકો ઘવાયા હતા. ઈજાગ્રસ્તોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code