ગાઝા પટ્ટીમાં ઈઝરાયલે કરેલા હુમલામાં કેટલાક બંધક માર્યા ગયાનો હમાસનો દાવો
ઈઝરાયલ અને હમાસ વચ્ચે એક વર્ષથી વધુના સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન હમાસે કહ્યું છે કે ગાઝા પટ્ટીમાં 33 ઈઝરાયેલી બંધકો માર્યા ગયા છે, જ્યારે કેટલાક અન્ય બંધકો હજુ પણ ગૂમ છે. આ મૃત્યુ ઇઝરાયેલના સૈન્ય હુમલાને કારણે થયા હતા. હમાસે જાહેર કરેલા વીડિયોમાં ઈઝરાયેલના બંધકોને રાખવામાં આવેલા વિસ્તારો પર અગાઉના ઈઝરાયેલી હુમલાઓની તસવીરો […]